gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના દાણીલીમડામાં ‘બાપ’ કહેવા બાબતે બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ, મહિલા અને સગીર પર હુમલો | fig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fight between Two Families in Ahmedabad: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બાવા લબલબીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર બાપ સંબોધવા જેવી બાબતે બે પરિવારો આમને-સામને આવી ગયા હતા. વિગત મુજબ, નઇમ નામના શખ્સે તેની બીજી પત્ની રેશમાના અગાઉના લગ્નથી થયેલા પુત્રને પરાણે ‘બાપ’ કહેવા દબાણ કર્યું હતું. આ બાબતે રેશમાએ વિરોધ કરતાં મામલો ગરમાયો હતો. ઉશ્કેરાયેલા નઇમે તેની પહેલી પત્ની અકરીમા અને પુત્રો સાથે મળીને રેશમા તથા તેના સગીર પુત્ર પર લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ હિંસક ઝપાઝપીમાં સગીરને છરી વાગતા અને રેશમાને ઈજાઓ પહોંચતા બંનેને તાત્કાલિક સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેમાં બંને પક્ષો એકબીજા પર તૂટી પડતા દેખાય છે. બીજી તરફ, નઇમના ભાઈની પત્નીએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમનો આક્ષેપ છે કે નઇમ જ્યારે નાના બાળકને રમાડતો હતો, ત્યારે રેશમાએ ગેરસમજ કરીને ઝઘડો શરૂ કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે રફીક નામના શખ્સે નઇમના ભાઈની પત્નીને પણ પીઠના ભાગે છરી ઝીંકી દીધી હતી. હુમલાખોરોએ જતી વખતે એવી ધમકી પણ આપી હતી કે, “આજે તો છોડી દીધા છે, પણ હવે ઝઘડો કર્યો તો જાનથી મારી નાખીશું.”

ભરબપોરે થયેલી આ ગેંગવોર જેવી સ્થિતિને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દાણીલીમડા પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ તેજ કરીને આ હિંસક હુમલામાં સામેલ બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસ CCTV ફૂટેજના આધારે અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …
GUJARAT

હર ઘર જળની વાતો વચ્ચે વાવ-થરાદનું આકોલી ગામ તરસ્યું, મહિલાઓએ માટલાં ફોડી તંત્રને જગાડ્યું, મંત્રીનો …

June 10, 2026
કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …
GUJARAT

કાલાવડમાં લાકડાના ગોડાઉનમાં ગઈ રાત્રે ભીષણ આગ લાગતાં દોડધામ : ફાયરે બે ટેન્કરની મદદથી આગ બુજાવી | A …

June 10, 2026
ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…
GUJARAT

ભારતના વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસન નિમિત્તે જામનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું | cleanliness…

June 10, 2026
Next Post
‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S…

‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ | Prashant Kishor S...

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch…

ભરૂચની GNFC કંપનીમાં દુર્ઘટના, ગરમ રાખ ઉડતા 8 શ્રમિકો દાઝ્યા, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા | bharuch...

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…

કોલેજથી સગીરાનું અપહરણ, કોલેજમાં પ્રોગામ છે કહ્યા બાદ મોબાઇલ સ્વીચ ઓફ | Nupwen ua eisini ewe princip…

8 months ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો | gas Supp…

વડોદરામાં ડ્રેનેજની કામગીરી વેળાએ ગેસ લાઇન તોડી નાખતા તરસાલીના 300 મકાનમાં પુરવઠો ખોરવાયો | gas Supp…

5 months ago
‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

‘સમય બદલાશે, સજા તો જરૂર મળશે…’ રાહુલ ગાંધીએ વોટ ચોરી અંગે નવો VIDEO શેર કર્યો | VIDEO Rahul Gandh…

10 months ago
ગર્ભવતી મહિલા આખી રાત ઘરની બહાર રાહ જોતી ઉભી રહી, પતિ બીજા દિવસે ગટરમાંથી મૃત હાલતમાં મળ્યો | wife w…

ગર્ભવતી મહિલા આખી રાત ઘરની બહાર રાહ જોતી ઉભી રહી, પતિ બીજા દિવસે ગટરમાંથી મૃત હાલતમાં મળ્યો | wife w…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News