gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in INDIA
0 0
0
દિલ્હી-જયપુર હાઈવે પર મોટી દુર્ઘટના: માટી ધસી પડતા સાત શ્રમિકોના મોત | 7 Laborers Dead After Soil Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Soil Collapses on Delhi-Jaipur Highway : રાજસ્થાનના ભિવાડીને અડીને આવેલા હરિયાણાના સરહદી વિસ્તારમાં દિલ્હી-જયપુર હાઈવે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કાપડિયાવાસમાં આવેલી સિગ્નેચર ગ્લોબલ બિલ્ડર સોસાયટીમાં માટીના ખોદકામ દરમિયાન અચાનક ભેખડ ધસી પડતા અનેક શ્રમિકો દટાયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં અત્યાર સુધીમાં સાત શ્રમિકોના મોત થયાની પુષ્ટિ થઈ છે.

માટીના ખોદકામ વખતે બની ઘટના

મળતી માહિતી મુજબ, નિર્માણાધીન સોસાયટીમાં માટી ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક માટી ધસી પડી હતી અને ત્યાં કામ કરી રહેલા શ્રમિકો તેની નીચે દટાઈ ગયા હતા.  ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. માટીમાં દટાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો હાથ ધરાયા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં 7 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. તમામ મૃતદેહોને ભિવાડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ

મૃત્યુઆંક વધવાની આશંકા

સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ કેટલાક લોકો માટી નીચે દટાયા હોવાની આશંકા છે. આ કારણોસર વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. સ્થિતિને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અકસ્માતના સમાચાર મળતા જ ઘટનાસ્થળે કામ કરતા અન્ય શ્રમિકો અને તેમના પરિજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. પરિવારો પોતાના સ્વજનોની માહિતી મેળવવા માટે હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : ‘મારી ભવિષ્યવાણી સાચી પડી’, નીતિશ કુમારના રાજ્યસભા જવા પર પ્રશાંત કિશોરનો કટાક્ષ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…
INDIA

દેશભરના ICU માટે બનશે સમાન નિયમો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ, 3 સપ્તાહમાં એક્શન પ્લાન બનાવશે રાજ્…

April 25, 2026
બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…
INDIA

બંગાળમાં પરિવર્તન કે પુનરાવર્તન? SIRમાં 18 લાખ મતદારો ઘટ્યા છતાં 24 લાખ વોટ વધ્યા, રાજકીય પક્ષોના ધબ…

April 25, 2026
પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…
INDIA

પંજાબનું રાજકીય ઘમસાણ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે, 7 સાંસદોને સસ્પેન્ડ કરવાની આપની માગ | AAP vs BJP: Punj…

April 25, 2026
Next Post
SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10…

SIPRI રિપોર્ટ : ભારત વિશ્વનો બીજો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ, જાણો પાકિસ્તાન-ચીનની સ્થિતિ | Top 10...

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte…

વડોદરામાંથી 1 કરોડનું સ્ટીલ ખરીદી ફરાર થઇ ગયેલો ભેજાબાજ દસ વર્ષે પકડાયો | Accused who absconded afte...

દુષ્કર્મ કેસમાં ૨૪ સપ્તાહના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી | High Court seeks permission…

દુષ્કર્મ કેસમાં ૨૪ સપ્તાહના ગર્ભપાત માટે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી | High Court seeks permission...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

હીરા જડેલા સોનાં-ચાંદીના આભૂષણોની આયાત પર DGFTએ નિયંત્રણ લગાવ્યા | Restrictions on diamond studed je…

1 month ago
ગામડા ડૂબ્યા, પહાડો તૂટ્યાં, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, કટરાથી ડોટા સુધી વરસાદ-પૂરથી જમ્મુ બેહાલ | …

ગામડા ડૂબ્યા, પહાડો તૂટ્યાં, હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ, કટરાથી ડોટા સુધી વરસાદ-પૂરથી જમ્મુ બેહાલ | …

8 months ago
તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv…

તહેવારોની સીઝન શરૂ થતાં જ માત્ર 10 દિવસમાં ખાંડ ત્રણ ટકાથી વધુ મોંઘી થઈ | Sugar became more expensiv…

9 months ago
કોંગ્રેસના સમર્થન સાથે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર | Gujarat Land Rev…

કોંગ્રેસના સમર્થન સાથે ગુજરાત જમીન મહેસૂલ (સુધારા) વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર | Gujarat Land Rev…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News