gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
ટાવર ચોક, મોરબી પુલ સહિતના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા નાગરિકો પરેશાન | Citizens are troubled…
1
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર
મહાનગરપાલિકાની
‘ઘોર બેદરકારી‘

શહેરના
વ્યસ્ત વિસ્તારો અંધારપટથી અકસ્માતનો ભય ઃ મનપામાં રજૂઆતો કરવા છતાં સમસ્યા નહીં
ઉકેલાતા રોષ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક વિભાગની લાપરવાહીને કારણે
શહેરના અનેક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અંધારપટ છવાયેલો રહે છે. પાલિકા દ્વારા વીજ
સુવિધાઓ પાછળ દર વર્ષે કરોડો રૃપિયાની ગ્રાન્ટ વાપરવામાં આવે છે
, તેમ છતાં શહેરીજનોને અંધકારમય વાતાવરણમાં રહેવાની ફરજ પડી રહી છે.

શહેરના
હૃદય સમાન અજરામર ટાવર ચોક
,
રતનપરને જોડતો સરદારસિંહ રાણા પુલ અને ટાંકી ચોક જેવા અતિ વ્યસ્ત
વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હાલતમાં છે. આ અંધકારને કારણે
વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશોએ પાલિકાના
ફરિયાદ વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં
, તંત્ર દ્વારા
હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.

તાજેતરમાં
જ શહેરનો દરજ્જો વધારીને મહાનગરપાલિકા કરવામાં આવી છે
, ત્યારે પ્રાથમિક
સુવિધા સમાન લાઈટો પણ રિપેર ન થતા જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. શહેરીજનોની
માંગ છે કે રાત્રિ દરમિયાન પડતી આ હાલાકી દૂર કરવા તાત્કાલિક ધોરણે લાઈટોનું
રિપેરીંગ કામ શરૃ કરવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા કોર્પોરેશન દ્વારા 14 રસ્તા પરથી લારી ગલ્લાના ગેરકાયદે દબાણ હટાવવાનું હાલ મોકૂફ | Vadodara Cor…
GUJARAT

June 10, 2026
RBIના લોગોનો દુરુપયોગ કરી નોટિસો મોકલી ભેજાબાજો દ્વારા ઠગાઈની નવી તરકીબ | New fraud technique by sca…

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

Next Post
સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i…

સાયલાના ઈશ્વરીયામાં અદાવતમાં યુવાન પર છરી વડે જીવલેણ હુમલો | Young man fatally attacked with knife i...

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha…

લીમલીની શાળામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ | Tribute to national poet Zaverchand Megha...

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt…

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતે ગરમી પકડીઃ 8 સ્થળે 38 સે. માર્ચમાં સામાન્યથી વધુ તાપ જ પડશે | Gujarat heats up: 38 C in 8 pl…

3 months ago
ગુજરાત વન વિભાગનો ઐતિહાસિક નિર્ણય, 427 વનરક્ષકોને વનપાલ તરીકે બઢતી અપાઈ | Gujarat Forest Dept Promot…

5 months ago
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા માનસિક અસ્થિર યુવાને વિજ આંચકો ભરખી ગયો | mentally unstable yo…

4 months ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થતાં જ હેલ્મેટનું ભૂત ફરી ધૂણ્યું : વડોદરામાં સરકારી કર્મચારીઓ અને પો…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News