gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી | Gujarat Govt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Aircraft Expense: ગુજરાત સરકાર દ્વારા મહાનુભાવોની મુસાફરી માટે વપરાતા પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કરવામાં આવતો તોતિંગ ખર્ચ ફરી એકવાર ચર્ચાના ચકડોળે ચડ્યો છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષમાં આ વાહનોની જાળવણી અને સ્ટાફ પાછળ અંદાજે 86 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. આટલા જંગી ખર્ચ છતાં ટેકનિકલ ખામીઓ સર્જાતા મેન્ટેનન્સની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

બે વર્ષમાં મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ

સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોના ઉપયોગ માટે રાખવામાં આવેલા પ્લેન-હેલિકોપ્ટરની જાળવણી પાછળ વર્ષ 2024-25માં 27.71 કરોડ રૂપિયા, વર્ષ 2025-26માં 28.95 કરોડ રૂપિયા, જ્યારે કુલ મેન્ટેનન્સમાં 56.66 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. 

આ પણ વાંચો: ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા: બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, AI પકડશે ચોરી!

પગાર અને અન્ય સ્ટાફનો ખર્ચ

માત્ર જાળવણી જ નહીં, પરંતુ આ વાહનોના સંચાલન માટે રાખવામાં આવેલા સ્ટાફ પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચાયા છે. પાયલટનો પગારમાં 28 કરોડ રૂપિયા, અન્ય સ્ટાફ માટે 1.58 કરોડ રૂપિયા, જે કુલ સંયુક્ત ખર્ચ અંદાજે 86.24 કરોડ રૂપિયા છે. 

ખર્ચ છતાં ટેકનિકલ ખામી

ચોંકાવનારી બાબત એ છે કે કરોડોના ખર્ચ પછી પણ બે વખત એવી ઘટના બની હતી જેમાં ટેકનિકલ ખામીને લીધે પ્લેન-હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા. આ ખામીઓને કારણે મહાનુભાવોની સત્તાવાર મુલાકાતોમાં વિક્ષેપ પડ્યો હતો અને તેમને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી.

‘જનતાના ટેક્સના પૈસાનું આંધણ’

આ આંકડાઓ સામે આવતા જ વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય જનતાની પાયાની સુવિધાઓ માટે બજેટમાં ખેંચતાણ અનુભવતી સરકાર VIP સુવિધાઓ પાછળ અંધાધૂંધ ખર્ચ કરી રહી છે. મેન્ટેનન્સ પાછળ 56 કરોડ રૂપિયા ખર્ચવા છતાં જો ટેકનિકલ ખામી રહેતી હોય, તો આ નાણાં ક્યાં વપરાયા તેની તપાસ થવી જોઈએ. જનતાના પરસેવાના પૈસાનો આ રીતે ‘ધુમાડો’ કરવો એ ચિંતાનો વિષય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor …
GUJARAT

વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor …

March 10, 2026
અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…
GUJARAT

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

March 10, 2026
વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…
GUJARAT

વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…

March 10, 2026
Next Post
વડોદરામાં અમિત નગર સર્કલ પાસે પિતાની કાર લઈ નીકળેલા સગીરે બાઈક સવાર દંપતિ અને ટેમ્પાને ટક્કર મારી | …

વડોદરામાં અમિત નગર સર્કલ પાસે પિતાની કાર લઈ નીકળેલા સગીરે બાઈક સવાર દંપતિ અને ટેમ્પાને ટક્કર મારી | ...

એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ : સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરો…

એકને ગોળ, બીજાને ખોળ જેવી સરકારી નીતિ : સરકારી અનાજ માટે CBDC કરાવવા મુદ્દે રેશનિંગ દુકાનદારોનો વિરો...

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by …

જહાજો મારફત માલસામાનની હેરફેર માટેના દરમાં થયેલો વધારો | Increase in rates for movement of goods by …

3 months ago
ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

ઉપલેટાના ધારાસભ્યને ભ્રષ્ટાચારી ગણાવતો પત્ર વાયરલ થતા ચકચાર | Letter calling Upleta MLA corrupt goes…

11 months ago
કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

કઠોળની ડયુટી ફ્રી આયાતથી ખેડૂતો અને વેપારીઓ નારાજ, વાવેતર પર પણ અસર | Farmers and traders upset over…

7 months ago
VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

VIDEO: અમરેલીના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ‘ઇંગોરીયા યુદ્ધ’ની 150 વર્ષ જૂની અનોખી પરંપરા | savark…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News