gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ જપ્ત, બુટલેગરો ફરાર | Ahmedabad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad PCB Raid: અમદાવાદમાં PCB દ્વારા સરદારનગરના કુબેરનગર અને શાહપુર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન લાખોની કિંમતનો વિદેશી દારૂ, બીયરના ટીન અને દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, બંને કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યા છે, જેને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બે આરોપી ફરાર

મળતી માહિતી અનુસાર, સરદારનગરમાં આવેલા કુબેરનગરમાં એક મકાનમાં PCBએ રેડ કરી હતી. આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ 301 નંગ મુદ્દામાલ મળ્યો હતો. આ ઉપરાંત 3 મોબાઈલ ફોન સહિત કુલ 2,11,642 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટના કુલ બે આરોપી ફરાર છે. જેની દ્ધારપકડ કરવા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચો: અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત

શાહપુર મીઠન સૈયદના છાપરાની પાછળ આવેલા મેટ્રો બ્રિજ નીચે રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન PCBએ 1,70,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 6 પ્લાસ્ટિકના કોથળામાં ભરેલો 102 લીટર દેશી દારૂ, એક ઓટો રિક્ષા સહિતનો મુદ્દામાલ સામેલ છે. મહત્વનું છે કે, આમ રિક્ષા ચાલક ફરાર છે જેની ધરપકડ કરવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G…

વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા | G...

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af…

અમદાવાદના રાણીપમાં પથ્થરમારો: એક જ સમાજના બે જૂથ સામસામે, 6ની અટકાયત | Tension in Ranip Ahmedabad Af...

વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor …

વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

આર્ટસ ફેકલ્ટીમાં કિસિંગ પ્રકરણ, વર્ગોમાં પણ સીસીટીવી કેમેરા લગાવાશે | arts faculty of msu will insta…

9 months ago
પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી | Air India Delhi London F…

પાયલટે ખરા સમયે રોકી લંડન જતી ફ્લાઈટ, દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી | Air India Delhi London F…

12 months ago
સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

1 year ago
ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In…

ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News