gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં 16 વર્ષનો સગીર આઈસ્ક્રીમ ખાવા નીકળ્યો અને 5 લોકોને અડફેટે લીધા! ટોળાંએ માર માર્યો | Minor …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident: વડોદરામાં મોડી રાત્રે હિટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના અમિતનગર સર્કલ પાસે એક 16 વર્ષીય સગીરે કાર ચલાવતા દંપતી સહિત પાંચ લોકોને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. અકસ્માત સર્જી ભાગવા જતા સગીરને લોકોના ટોળાએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો.

આઇસક્રીમ ખાવાની લ્હાયમાં સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, હરણી મોટનાથ રોડ પર રહેતો એક 16 વર્ષીય સગીર મોડી રાત્રે ઘરેથી કાર લઈને આઇસક્રીમ ખાવા માટે નીકળ્યો હતો. વી.આઈ.પી. રોડ પરથી પસાર થતી વખતે અમિતનગર ચાર રસ્તા પાસે સગીરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સૌથી પહેલા ચાલતા જતા એક દંપતી અને તેમના માસૂમ બાળકને અડફેટે લીધા હતા.અકસ્માત સર્જાયા બાદ ગભરાયેલા કિશોરે કાર ઉભી રાખવાને બદલે ભગાવી હતી. ભાગતી કારે રસ્તામાં એક ટેમ્પાને ટક્કર મારી અને ત્યારબાદ ટુ-વ્હિલર પર જઈ રહેલા માતા-પુત્રને પણ જોરદાર અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં કુલ 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પ્લેન-હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો રૂ. 86 કરોડનો ધુમાડો! અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી

લોકોનો રોષ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત બાદ કાર અથડાઈને ઊભી રહી જતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચલાવતા સગીરને બહાર કાઢીને માર માર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને સગીરને ટોળાના ચુંગાલમાંથી છોડાવી અટકાયત કરી હતી. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધી સગીરના વાલી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
GUJARAT

વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો

April 25, 2026
બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…
GUJARAT

બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતી અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા | Various programs were organized u…

April 25, 2026
બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો
GUJARAT

બનાસકાંઠાના દાંતામાં ચૂંટણી ટાણે દારૂની રેલમછેલ, ગંગવા ગામે થયો હોબાળો

April 25, 2026
Next Post
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ |…

'કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો...' સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ |...

મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા: કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ | kb ganesh kumar wi…

મેં તેમને બેડરૂમમાં અન્ય યુવતી સાથે પકડ્યા: કેરળના મંત્રી પર પત્નીનો ગંભીર આરોપ | kb ganesh kumar wi...

ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | …

ઈરાન યુદ્ધને પગલે દેશમાં 'જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો' લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se…

તારાપુર-વટામણ હાઇવે પરના ટોલ ગામ નજીકથી 345 પેટી વિદેશી દારૂ ઝડપાયો | 345 boxes of foreign liquor se…

2 months ago
60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

60 ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના એકેડેમિક રેકોર્ડનું ડિજિટાઈઝેશન બાકી | digitization work of stud…

5 months ago
જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1…

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1…

9 months ago
ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…

ધોળકાના વૌઠાનો સુપ્રસિદ્ધ મેળો શરૂ: વરસાદી માહોલના કારણે લોકોની સેવા-સલામાતીની કરાઈ ખાસ વ્યવસ્થા | V…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News