gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | …

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો આ યોગ્ય સમય છે: મુસ્લિમ મહિલાઓના હક મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court on UCC: સુપ્રીમ કોર્ટે મંગળવારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ, UCC) પર મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું છે કે, દેશમાં હવે આ વિષયને પેન્ડિંગમાંથી ધ્યાનમાં લેવાનો સમય આવી ગયો છે, જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શરિયા કાયદાની ધારાઓને રદ કરવા જેવા સંવેદનશીલ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવાનો સંસદ પાસે અધિકાર છે. 

મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ

મામલાની સુનાવણી મુખ્ય જસ્ટિસ સૂર્યકાંતની અધ્યતાવાળી પીઠ કરી રહી છે, જેમાં જોયમાલ્યા બાગચી અને આર. મહાદેવન પણ સામેલ હતા. પીઠ 1937ના મુસ્લિમ પર્સનલ લો(શરિયા) કાયદો, 1937ની કલમોને પડકારતી અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. જેમાં તેને મુસ્લિમ મહિલાઓ પ્રતિ ભેદભાવપૂર્ણ બતાવવામાં આવ્યું છે. 

મહિલાઓ અંગે કોર્ટે વ્યક્ત કરી ચિંતા

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જો ન્યાયલય શરિયા કાયદાના બંધારણ સંબંધિત જોગવાઈઓને રદ કરે છે, તો તે કાનૂની શૂન્યાવકાશ પેદા કરી શકે છે, કેમ કે મુસ્લિમ બંધારણને નિયંત્રિત કરવાવાળો કોઈ અન્ય કાયદો અમલમાં નથી.  મુખ્ય જસ્ટિસ સૂર્યકાંતની અધ્યતાવાળી પીઠે ટાંક્યું કે, સુધારા માટે ખોટી ઉતાવળ કરી આવું પગલું લેવું યોગ્ય નથી, જેનાથી મહિલાઓને વર્તમાનમાં મળે છે તેનાથી પણ ઓછા અધિકાર મળે. તેમણે પૂછ્યું કે જો શરિયા કાયદો સમાપ્ત થઈ જાય તો તેના સ્થાન પર કઈ વ્યવસ્થા લાગુ કરશો?

‘સંસદ આ બાબતે નિર્ણય લે તે યોગ્ય રહેશે’

સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીએ કહ્યું કે, અરજીમાં ભેદભાવપૂર્ણ મુદ્દો ખૂબ જ મજબૂત છે, સંસદ માટે આ બાબતે નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે, કારણ કે બંધારણના રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી ધારાસભાને આપવામાં આવી છે.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક

કોર્ટએ બાબત પર ભાર મૂક્યો હતો કે ભૂતકાળમાં પણ અનેકવાર ન્યાયતંત્ર દ્વારા સંસદને સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવા અંગે વિચારણા કરવાની ભલામણ કરવામાં આવી છે. પીઠના મતે, સામાજિક અને વ્યક્તિગત કાયદાઓમાં વ્યાપક સુધારા લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા જ સૌથી યોગ્ય માર્ગ છે. આ સુનાવણી દરમિયાન, એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે કોર્ટે એવી જાહેરાત કરી શકે છે કે મુસ્લિમ મહિલાઓને પણ પુરુષો સમાન જ ઉત્તરાધિકાર મળવો જોઈએ. તેમણે વધુમાં તર્ક આપ્યો હતો કે જો શરિયા કાયદાની વિવાદિત કલમો હટાવવામાં આવે, તો આવા કિસ્સાઓમાં ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ લાગુ કરી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…
INDIA

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

March 10, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

March 10, 2026
ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …
INDIA

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

March 10, 2026
Next Post
લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C…

લોકસભામાં સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈએ નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા હોબાળો | C...

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to …

તમામ મહિલાઓના સમાન અધિકાર માટે UCC જરૂરી, સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી | Now is the time to ...

VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં …

VIDEO | સુરત અને વડોદરામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત! હોટલ, રેસ્ટોરન્ટ સહિતના ધંધાર્થીઓ ચિંતામાં ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM E-Drive: ઈલેક્ટ્રિક વાહનો પર હજુ આટલા વર્ષ સુધી મળશે સબસિડી, બજેટમાં કોઈ ફેરબદલ નહીં | pm e drive…

PM E-Drive: ઈલેક્ટ્રિક વાહનો પર હજુ આટલા વર્ષ સુધી મળશે સબસિડી, બજેટમાં કોઈ ફેરબદલ નહીં | pm e drive…

7 months ago
ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic…

ગુજરાતના આ વિસ્તારમાં દરેક ઘરમાં જોવા મળશે ઊંધી દિશામાં ફરતી ઘડિયાળ, જાણો શું છે મામલો | Reverse Tic…

7 months ago
ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

ત્રિપુટીએ શ્વાનને લાકડી અને પાવડા વડે માર મારી એક આંખ ફોડી નાખી | The trio beat the dog with a stick…

5 months ago
ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ …

ભાજપ શાસિત ખંભાત પાલિકાની સામાન્ય સભા બની સમરાંગણ, COને મારનાર 6 મહિલા કાઉન્સિલર સામે નોંધાઈ ફરિયાદ …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News