gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

LPG Cylinder Theft in Jhansi: ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના ઝાંસીથી LPG સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી થવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. 

524 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકની ચોરી

પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકમાં લગભગ 524 ભરેલા LPG સિલિન્ડર હતા, જેની કિંમત લગભગ 18 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ટ્રક માલિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

ટ્રક માલિક નીરજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેમનો ટ્રક નંબર UP 93 BT 3341, ઝાંસીના કરાડી સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પ્લાન્ટ સાથે જોડાયેલ છે. 2 માર્ચના રોજ  પ્લાન્ટમાંથી ટ્રકમાં 524 ગેસ સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા અને કાનપુર દેહાતના ગજનેર મોકલવાના હતા.

હોળીના તહેવારના કારણે ટ્રક ડ્રાઈવર રાજકુમાર ટ્રકને પ્લાન્ટની બહાર પાર્ક કરીને ઘરે જતો રહ્યો હતો. થોડા દિવસો બાદ 6 માર્ચે માહિતી મળી કે ટ્રક ઝાંસીના બારાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારીછા નજીક હાઈવે પર છે. જ્યારે ટ્રક માલિક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, ટ્રકમાંથી બધા ગેસ સિલિન્ડર ગાયબ હતા વાહનની GPS સિસ્ટમ પણ તોડી નાખવામાં આવી હતી. 

ઝાંસી પોલીસ દોડતી થઈ

ત્યારબાદ ટ્રક માલિકે તાત્કાલિક સીપરી બજાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર

સ્ટેશન ઈન્ચાર્જ જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું કે, ફરિયાદના આધારે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી છે અને ચોરાયેલા ગેસ સિલિન્ડર શોધવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, અમે ટૂંક સમયમાં આરોપીઓની માહિતી મેળવીને કાર્યવાહી કરીશું. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, વિદેશથી LPGનો પુરવઠો ઓછો થવાને કારણે કેન્દ્ર સરકારે LPGના કમર્શિયલ ઉપયોગને નિયંત્રિત કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…
INDIA

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

March 10, 2026
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…
INDIA

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

March 10, 2026
ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…
INDIA

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

March 10, 2026
Next Post
નારી રત્ન સન્માન સમારોહ 2026

નારી રત્ન સન્માન સમારોહ 2026

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi…

હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ | Red Sea & Hormuz Crisi...

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે…

ગાંધીનગરના મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી કેપિટલ રેલવે સ્ટેશન વચ્ચે બનાવાયું ઓટોમેટિક વોકિંગ ટ્રાવેલે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં કૌશલ્ય પ્રદર્શિત કરતા ખેલાડીઓ | Players displaying skills at table tennis …

7 months ago
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર | Fatal accident in Patan and De…

11 months ago
વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

8 months ago
અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

અડધો કિલો સોનાના દાગીના સાથે રીઢા ચોર ઝડપાયા ઃ ચાર ગુનાની કબૂલાત | Habitual thief caught with half a…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News