gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો | West…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફોટો સોર્સ: air india/x

Air India hikes Fuel Surcharge: અમેરિકા ઈઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર એરલાઈન કંપનીઓ પર પડી છે ત્યારે એર ઇન્ડિયા ગ્રૂપ દ્વારા આજે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ પર ફ્યુઅલ સરચાર્જ વધારવાની જાહેરાત કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલી ભૌગોલિક રાજકીય સ્થિતિને કારણે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ/વિમાનનું બળતણ (ATF) ના ભાવમાં થયેલા તોતિંગ વધારાને પગલે કંપનીએ ભાવ વધારાનો નિર્ણય લીધો છે. જેની સીધી અસર હવે મુસાફરો પર પડશે. આ નિર્ણય બાદ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના મુસાફરોને ટિકિટ માટે 400થી લઈને 4 હજાર રૂપિયાથી વધુ સુધી વધારાની કિંમત ચૂકવવી પડશે. વધારો ત્રણ અલગ-અલગ તબક્કામાં લાગુ કરવામાં આવશે.

કેમ અચાનક વધારો કરવામાં આવ્યો?

એર ઇન્ડિયા એરલાઇનના જણાવ્યા મુજબ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે માર્ચ 2026માં વિમાનના ફ્યુઅલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એરલાઇનના સંચાલન ખર્ચના લગભગ 40% હિસ્સો ધરાવે છે, જેના કારણે ફ્યુઅલ સરચાર્જ વધારી ટિકિટના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ક્યારથી લાગુ થશે નવા દર?

ખાડી દેશોમાં યુદ્ધને કારણે હવાઈ મુસાફરી મોંઘી, એર ઇન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો 2 - image

તબક્કો 1 (12 માર્ચ 2026)થી લાગુ

–સ્થાનિક (ભારત): અત્યાર સુધી કોઈ સરચાર્જ નહોતો, હવે 399 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

-SAARC દેશો: અત્યાર સુધી કોઈ સરચાર્જ નહોતો, 399 રૂપિયાનો વધારો.

-પશ્ચિમ એશિયા/મિડલ ઈસ્ટ: USD/ડોલર 10નો વધારો. (અંદાજિત 900 રૂપિયા)

-દક્ષિણ પૂર્વ એશિયા: કુલ સરચાર્જ વધીને USD 60 થશે. (અંદાજિત 5400 રૂપિયા), પહેલા કરતાં 20 ડોલરનો વધારો

-આફ્રિકા: કુલ સરચાર્જ વધીને USD 90 થશે.  (અંદાજિત 8,200 રૂપિયા), પહેલા કરતાં 30 ડોલરનો વધારો

તબક્કો 2 (18 માર્ચ 2026)થી લાગુ

યુરોપ: સરચાર્જ વધીને USD 125 થશે. અંદાજિત 11,000 રૂપિયા, પહેલા કરતાં 25 ડોલરનો વધારો

ઉત્તર અમેરિકા: સરચાર્જ વધીને USD 200 થશે. (અંદાજિત 18,000 રૂપિયા), પહેલા કરતાં 50 ડોલરનો વધારો

ઓસ્ટ્રેલિયા: સરચાર્જ વધીને USD 200 થશે.  (અંદાજિત 18,000 રૂપિયા), પહેલા કરતાં 50 ડોલરનો વધારો

તબક્કા 3ની તૈયારી

કંપની તબક્કા ત્રણની પણ તૈયારી આદરી દીધી છે, જેમાં હોંગકોંગ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દૂર પૂર્વના દેશો માટેના નવા દરોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

કોને અસર નહીં થાય?

એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે જે મુસાફરોએ નિર્ધારિત સમય મર્યાદા પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને આ વધારાનો બોજ સહન કરવો પડશે નહીં. જોકે, જો મુસાફર તેમની મુસાફરીની તારીખ કે રૂટમાં ફેરફાર કરાવશે, તો તેમને નવા દરો મુજબ ચાર્જ ચૂકવવો પડશે. નોંધનીય છે કે એર ઇન્ડિયા એક્સપ્રેસ, જે અત્યાર સુધી કોઈ ફ્યુઅલ સરચાર્જ લેતી ન હતી, તેના પર પણ હવે આ નવા નિયમો લાગુ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા... પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર...

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r...

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

ધ્રાંગધ્રા-કુડા રોડ બિસ્માર, નર્મદા બ્રિજ બંધ કરાતા આઠ ગામને હાલાકી | Dhrangadhra Kuda road in disre…

10 months ago
અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

અંબાપુર કેનાલ પાસે કારમાં બેઠેલી યુવતીના સોનાના દોરાની લૂંટ | Gold thread stolen from a young woman …

12 months ago
મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

મહેમદાવાદના દેવકી વણસોલની જમીન બે વાર વેચી દીધાની ફરિયાદ | Complaint that Devki Vansol land in Mehma…

12 months ago
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જામનગરમાં ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન | Protest by BJP Y…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News