gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
ઓમ બિરલાને હટાવવાની વાત આવી તો નેહરુના નિવેદનો યાદ આવી ગયા… પ્રિયંકા ગાંધીના કિરણ રિજિજૂ પર પ્રહાર…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Priyanka Gandhi Slams Kiren Rijiju : કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે (10 માર્ચ) કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ પર આકરા પ્રહારો કર્યા છે. સંસદમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન જ્યારે રિજિજૂએ જવાહરલાલ નેહરુના નિવેદનનો ઉલ્લેખ કર્યો, ત્યારે પ્રિયંકાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો ભારતના પ્રથમ વડાપ્રધાનની દિવસ-રાત ટીકા કરે છે, તેઓ આજે પોતાના બચાવમાં તેમના જ નિવેદનોનો હવાલો આપી રહ્યા છે.

રિજિજૂએ શું કહ્યું?

કિરેન રિજિજૂએ ચર્ચા દરમિયાન વર્ષ 1954ના એક ઐતિહાસિક કિસ્સાનો ઉલ્લેખ કર્યો હતો. તે સમયે તત્કાલીન સ્પીકર જી.વી. માવળંકરને પદ પરથી હટાવવા માટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર જવાહરલાલ નેહરુએ જે પ્રતિક્રિયા આપી હતી, તેનો રિજિજૂએ હવાલો આપ્યો હતો. રિજિજૂએ નેહરુના શબ્દો ટાંકીને કહ્યું કે, ‘હું તે માનનીય સભ્યોને વિનંતી કરીશ કે જેમણે આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે અને જેમણે તેને સમર્થન આપ્યું છે, તેઓ મહેરબાની કરીને તે દસ્તાવેજ વાંચે જેના પર તેમણે સહી કરી છે. આ એક અત્યંત ઘાતક દસ્તાવેજ છે. મને શંકા છે કે તેમણે આને વાંચ્યો પણ છે કે નહીં. જો તેમણે આ વાંચ્યો હોત, તો તેના પર હસ્તાક્ષર કરતા પહેલા તેમણે સો વાર વિચાર કર્યો હોત.’

રિજિજૂએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા એમ પણ ઉમેર્યું કે, ‘પ્રિયંકા ગાંધી ત્યાં બેસીને હસી રહ્યા છે. જો તેમને વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હોત તો વિપક્ષનું પ્રદર્શન વધુ સારું હોત.’

આ પણ વાંચો : હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ

પ્રિયંકા ગાંધીનો રિજિજૂને વળતો જવાબ

રિજિજૂના નિવેદન બાદ પ્રિયંકા ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, ‘તેમણે કહ્યું કે હું હસી રહી હતી. હું સ્પષ્ટ કરવા માંગું છું કે હું એટલા માટે હસી રહી હતી કારણ કે જે નેહરુજીની તેઓ દિવસ-રાત ટીકા કરે છે, આજે તેમણે પોતાના તર્ક સાબિત કરવા માટે નેહરુજીના જ નિવેદનો ટાંકવા પડ્યા છે. અચાનક તેમને નેહરુજી પ્રત્યે સન્માન જાગ્યું છે કે તેમણે લોકશાહી મજબૂત કરી અને આવા ભાષણો આપ્યા.’ પ્રિયંકાએ ભારપૂર્વક જણાવ્યું કે, ‘માત્ર એક જ વ્યક્તિ એવી છે જેમણે સરકાર સામે માથું ઝુકાવ્યું નથી અને તે છે વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi).’

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r…

ચીન સહિત પડોશી દેશો માટે ભારત સરકારનો મોટો નિર્ણય, FDI પોલિસીમાં ફેરફાર, જાણો સંપૂર્ણ વિગત | india r...

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L…

સૌરાષ્ટ્રમાં સિંહણના હુમલાની બે ઘટના, ધારીમાં 5 વર્ષના બાળકનું મોત, ગીરગઢડામાં બાળકીને ગંભીર ઈજા | L...

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક…

અમદાવાદ: ઘરમાં એકલી જોઈ દિયરે ભાભીની છેડતી કરી, કપડાં ફાડી નાખ્યા, પરિણીતાએ ફરિયાદ કરતા આરોપીની ધરપક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

આશિકે જ જીવ લીધો! નવસારીમાં લીવ ઈન પાર્ટનર સાથે ઝઘડો થતાં યુવતીની હત્યા, આરોપી ફરાર | Woman Death by…

10 months ago
સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

સીબીઆઇએ ટ્વિશા આત્મહત્યા કેસમાં સાસુની ધરપકડ કરી | CBI arrests mother in law in Twisha suicide case

2 months ago
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી | Fa…

બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી | Fa…

3 months ago
G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

G7 સમિટમાં મોદી-ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાત, 17 જૂને આ મુદ્દાઓ પર કરશે દ્વિપક્ષીય વાર્તા | Modi Trump M…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News