gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 …

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
પાઈપ નાંખવા 8 વર્ષથી ડામરકામ નહીં, રસ્તાના પ્રશ્ને મહિલાઓ દ્વારા રસ્તા રોકો | No asphalt work for 8 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ખોડીયારનગરમાં પાણીની લાઈન અને રસ્તા બન્ને જર્જરિત 

કોર્પોરેટરે કહ્યું પાઈપલાઈન નાંખવાની હોવાથી રસ્તાકામ કરાતા નથી, હજુ એકાદ-બે વર્ષ લાગશે

રાજકોટ: રાજકોટના એક તરફ સ્થાયી સમિતિમાં અઢી વર્ષમાં ૧૧૧૧ કરોડના રસ્તાકામો મંજુર કરાયા છે, વોર્ડ નં.૧૩માં કૂલ રૂ।.૧૬ કરોડના ખર્ચે રસ્તાકામ નો દાવો છતાં આ વોર્ડ સહિત શહેરના અનેક સ્થળે રસ્તાના ઠેકાણા નથી અને પાઈપલાઈન પણ જર્જરિત છે. આજે વોર્ડ નં.૧૩ના ખોડિયારનગર, આંબેડકરનગર વિસ્તારની મહિલાઓએ ગોવર્ધન ચોક રીંગરોડ ઉપર રસ્તા ઉપર ઉતરીને ધોમધખતા તાપમાં આવતા જતા વાહનોને અટકાવીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ અંગે સ્થાનિક કોર્પોરેટર નિતીન રામાણીએ જણાવ્યું કે આ વોર્ડમાં અંબાજી કડવા, ગીતાનગર સહિત અનેક લત્તાઓમાં ગત બે વર્ષ દરમિયાન નવી પાઈપલાઈન નંખાઈ ગઈ છે, ખોડિયારનગર આંબેડકર વિસ્તારના આશરે ૧૨૦૦ મકાનધારકો માટે  વીસ વર્ષ જુની  સીમેન્ટની જર્જરિત પાઈપ બદલાવીને નવી ડી.આઈ. પાઈપલાઈન નાંખવાનું કામ હાથ ધરાનાર છે તે  માટે ખોદકામ કરવા હાલ રસ્તા પર ડામરકાર્પેટ કરાઈ નથી. તેમણે સ્વીકાર્યું છે કે છેલ્લે ઈ.સ.૨૦૧૭માં આ વિસ્તારમાં ડામરરોડના કામ થયા હતા અને ત્યારબાદ નથી થયા. જુની પાઈપને કારણે પાણી અપુરતું મળતું હોવાની પણ ફરિયાદો છે. 

એકંદરે વર્ષોથી પાકા રસ્તા નથી,પાણી પુરતું મળતું નથી , રસ્તા અને પાઈપ જર્જરિત ઉપરાંત ટીપરવાન, ડ્રેનેજ સહિત અનેકવિધ ફરિયાદો રહે છે જેથી આજે લોકરોષ રસ્તા ઉપર જોવા મળ્યો હતો. જો કે આ આંદોલન છતાં મનપાના શેડયુલ મૂજબ રસ્તાકામ થતા હજુ એકાદ-બે વર્ષ લાગે તેવીશક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…
GUJARAT

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

September 9, 2026
રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?
GUJARAT

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

September 9, 2026
Next Post
અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr…

અસામાન્ય,અસહ્ય અગનવર્ષા, રાજકોટ-સુરેન્દ્રનગર રેડ એલર્ટ | Unusual unbearable firestorm Rajkot Surendr...

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm…

કોમર્શીયલ ગેસની અછત વચ્ચે તંત્રનું ચેકીંગ, ફાસ્ટફૂડ પાર્લરમાં ઘરેલું ગેસ સિલિન્ડર જપ્ત | Amidst comm...

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the …

વિઝાના નામે 78 ઉમેદવારોના રૂા.3.28 કરોડ ઓળવી લીધા | 78 candidates have crossed Rs 3 28 crore in the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

દિવાળીના તહેવારોમાં રૂ. 6 લાખ કરોડનું વેચાણ | Sales of Rs 6 lakh crore during Diwali festivals

11 months ago
ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown…

ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું ૪૮ ટકા વાવેતર ઃ દહેગામમાં સૌથી ઓછું | 48 percent of Kharif crops sown…

1 year ago
બજેટમાં એક જાહેરાત અને શેરબજાર કડડભૂસ, જાણો શું છે STT જેનાથી રોકાણકારો ગભરાયા? | budget 2026 stock …

બજેટમાં એક જાહેરાત અને શેરબજાર કડડભૂસ, જાણો શું છે STT જેનાથી રોકાણકારો ગભરાયા? | budget 2026 stock …

7 months ago
ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers…

ગંદકી કરનાર લોકો પાસેથી એક મહિનામાં ૨૪ લાખનો દંડ વસૂલ | Fines of Rs 24 lakh collected from litterers…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News