gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ જારી : ઘી કાંટા અને ગરનાળા ચોકી વિસ્તારમાં ગેરકાયદે બાંધકા…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા ફરી એકવાર દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રસ્તાને નડતરરૂપ હોય તેવા દબાણો હટાવવામાં આવી રહ્યા છે આજે દબાણ શાખાની ટીમે ભુતડી ઝાંપા અને ઘીકાંટા વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા હતા.

વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે. ત્યારે વાહન વ્યવહારથી ધમધમતા રાવપુરા ઘીકાટા રોડ પર આવેલ શુ વર્લ્ડ શો રૂમની પાછળ બનાવાયેલી ગેરકાયદે દિવાલ સહિત ભૂતડી ઝાંપા રોડની ગરનાળા પોલીસ ચોકી સામેની ચૌહાણ સોસાયટીમાં આવેલી વાલ્મિકી વાસની ગેરકાયદે બનાવવામાં આવેલી ઓરડી પર પાલિકાની દબાણ શાખાનું બુલડોઝર ફરી વળતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. 

ઉલ્લેખનીય છે કે રાવપુરા ઘીકાંટા રોડ પર શુ વર્લ્ડ શોરૂમની પાછળ ગેરકાયદે દિવાલ બનાવાય હોવાની જાણ પાલિકા તંત્રને થઈ હતી. અંદાજિત 10×4 ફૂટની ગેરકાયદે દિવાલ અને ભૂતડી ઝાંપા વિસ્તારની ગરનાળા પોલીસ ચોકી સામે ચૌહાણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં વાલ્મિકી વાસની 10×10 ની ઓરડી પણ ગેરકાયદે હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત સ્થાનિક પોલીસ અને એસઆરપી પોલીસના બંદોબસ્ત સાથે આ બંને ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવીને રસ્તા ખુલ્લા કરાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu…

જામનગરમાં ઇંગ્લિશ દારૂની નાની-મોટી 42 બાટલી સાથે 4 શખ્સ ઝડપાયા | 4 people arrested with English liqu...

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar …

જામનગરના પાંચ હાટડી મણિયાર શેરીમાં 4 દુકાનોનું ગેરકાયદે બાંધકામ તોડી પાડતી મહાનગર પાલિકા | jamnagar ...

જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police…

જામનગર સીટી એ.પોલીસની ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી | Jamnagar City Police...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર : ભારતીય બજારમાં રૂ. 48.29 લાખ કરોડ સ્વાહા | Impact of US Iran war: Indian …

8 months ago
સંભલમાં મસ્જિદ તોડી પાડવા અંગે મુસ્લિમ પક્ષને ઝટકો, અલ્લાહાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી | allahabad hc d…

1 year ago
સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

5 months ago
હોળાયા ગામે પિતા-પુત્રએ 2 વેપારી સાથે રૂ. 20.56 લાખની છેતરપિંડી આચરી | Father son duo cheated 2 trad…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News