gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…’ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
આ લોકો સામે બ્લડ ડૉનેટ કરવા પર પ્રતિબંધ જરૂરી…’ સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કારણ | india news…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Blood Donation Rules India: કેન્દ્ર સરકારે ટ્રાન્સજેન્ડર્સ, સમલૈંગિક પુરુષો અને મહિલા સેક્સ વર્કર્સને સંભવિત રક્તદાતાઓની યાદીમાંથી બહાર રાખવાના પોતાના નિર્ણયનો સુપ્રીમ કોર્ટમાં મજબૂત બચાવ કર્યો છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે, આ કોઈ ભેદભાવ નથી, પરંતુ જાહેર સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર વિષય છે.

શું છે સરકારની દલીલ?

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચ સમક્ષ એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ સરકારનો પક્ષ રાખ્યો હતો. સરકારની તરફથી દલીલો રજુ કરી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા મુજબ, સામાન્ય વસ્તીની સરખામણીએ આ વિશિષ્ટ જૂથોમાં HIV, હેપેટાઇટિસ-B અને હેપેટાઇટિસ-Cનું જોખમ 6 થી 13 ગણું વધુ જોવા મળ્યું છે.

નેશનલ બ્લડ પોલિસીનો ઉદ્દેશ્ય

રાષ્ટ્રીય રક્ત નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દીઓને ‘સૌથી સુરક્ષિત’ બ્લડ પૂરો પાડવાનો છે. ઉચ્ચ જોખમ ધરાવતા જૂથો પાસેથી લોહી લેવું એ આ નીતિના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આ ઉપરાંત માત્ર ભારત જ નહીં, પરંતુ મોટાભાગના યુરોપિયન દેશોમાં પણ જાતીય રીતે સક્રિય સમલૈંગિક પુરુષોના રક્તદાન પર કાયમી પ્રતિબંધ છે.

વ્યક્તિગત અધિકાર vs જાહેર સ્વાસ્થ્ય

સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું કે, રક્ત ચઢાવવુંએ ગંભીર દર્દીઓ માટે જીવન બચાવવાનો અંતિમ વિકલ્પ હોય છે. આવી સ્થિતિમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ શૂન્ય હોવું જોઈએ. “આ મુદ્દાને માત્ર વ્યક્તિગત અધિકારોના ચશ્માથી જોઈ શકાય નહીં. તેને જાહેર સ્વાસ્થ્યના વ્યાપક દૃષ્ટિકોણથી જોવો જરૂરી છે.”

મુખ્ય આંકડા (સ્વાસ્થ્ય વિભાગ રિપોર્ટ 2020-21):

HIV જોખમ: સામાન્ય લોકો કરતા 6 થી 13 ગણું વધુ.

નિયમ: હાઈ-રિસ્ક ગ્રુપના સભ્યો રક્તદાન કરી શકશે નહીં.

હેતુ: ટ્રાન્સફ્યુઝન-ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (TTI) ને અટકાવવું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Maha…
INDIA

‘મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..’, સંજય રાઉતનો ચોંકાવનારો દાવો | Maha…

June 17, 2026
ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ | China Bui…
INDIA

ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ | China Bui…

June 17, 2026
‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…
INDIA

‘અમીરો પર ચાર હાથ પણ સામાન્ય માણસને હાલાકી…’, સુપ્રીમ કોર્ટે કામ કરવાની પદ્ધતિ મુદ્દે બેન્કોને ઝાટ…

June 17, 2026
Next Post
શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve…

શહેરી વિકાસ યોજાનાના 18.45 કરોડના કામમાં વઢવાણના ફાળે માત્ર રૃ.2.50 કરોડ | Rs 18 45 crore urban deve...

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |…

શેરબજારમાં ગાબડું: સેન્સેક્સ 900 તો બેન્ક નિફ્ટી 1000 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 7 લાખ કરોડ સ્વાહા |...

યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું – ‘અમે શાંતિના હિતેચ્છુ’ | PM Mod…

યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે કરી વાત, કહ્યું - 'અમે શાંતિના હિતેચ્છુ' | PM Mod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

સેન્સેક્સ 174 પોઈન્ટ ઘટીને 82327 | Sensex falls 174 points to 82327

8 months ago
અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

અમેરિકાને ખુશ કરવા તૂર્કિયે પાકિસ્તાનને આપશે ઝટકો, ભારતને રશિયાથી ખરીદેલી S-400 આપશે! | Pakistan Fri…

9 months ago
આજથી ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત | First Open Baroda Major Ranking…

આજથી ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત | First Open Baroda Major Ranking…

3 weeks ago
દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ઉમરના પુલવામા સ્થિત ઘરને સુરક્ષા એજન્સીઓએ IEDથી ઉડાવી દીધું

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News