gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
વિરમગામના ગોલવાડી દરવાજા પાસે મોડી રાત્રે કેબિનમાં આગ લાગી | A fire broke out in a cabin near Golwad…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

આગ બાજુમાં રહેલા કેબિન, બે લારી, વીજ
ટ્રાન્સફોર્મમાં પ્રસરી જતાં મોટું નુકસાન ઃ સદનસીબે જાનહાની ટળી

વિરમગામ –  વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા અવાડા પાસે અગમ્ય કારણોસર બંધ ફરસાણની
કેબિનમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.

વિરમગામ શહેરના ગોલવાડી દરવાજા ભરવાડી દરવાજા વચ્ચે અવાડા પાસે બુધવારે
મધ્યરાત્રિના ફરસાણની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી. બાદમાં કેબિનમાં રહેલ ગેસ
સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગે વિકરાળ રૃપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગની
ચપેટમાં બાજુમાં રહેલ એક કેબિન અને બે લારીઓ આવી ગઇ હતી. આ ઘટનાની જાણ પોલીસે
વિરમગામ નગરપાલિકાને કરતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર અને અગ્નિસામક સાધનો
સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ
મેળવ્યો હતો. ઘટના સ્થળે આજુબાજુના રહીશોના ટોળા ઉંમટી પડયા હતા. વિરમગામ ટાઉન
પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે. સદનસીબે
રાત્રિના બનેલ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આગના કારણે બાજુમાં રહેલા વીજ
ટ્રાન્સફરને નુકસાન પહોંચ્યું છે. રાત્રિના વીજ પુરવઠો સલામતીના ભાગરૃપે બંધ
કરવામાં આવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

August 1, 2026
Anup Jalota’s Birthday Becomes an Unforgettable Night of Music and Memories

Tiger Shroff, Neeraj Tiwari and Remo D’Souza Come Together for Aagaaz Entertainment’s Next Action Fi…

Next Post
યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca...

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to...

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર: ‘શિવ સાક્ષાત્કાર’ના નામે ભવિષ્યવાણી કરનાર મહિલાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, આખરે માંગી મ…

2 months ago
વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોઃ ટ્યુશન ફીના 4 હજાર ખોવાઈ જતાં ડરના માર્યા સગીરે ઘરમાંથી 6.5 લાખના દાગીન…

મહુવાની માલણ નદીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત, તંત્રએ પણ સ્વીકાર્યું | Mahuvani Malan River bridge damaged ad…

11 months ago
હોર્મુઝ સ્ટ્રેટ ખૂલતા જ જહાજોને દરિયાના પેટાળમાં બિછાવેલી સુરંગોનું જોખમ, ઈરાને જાહેર કરી એડવાઈઝરી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News