gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in INDIA
0 0
0
ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court news : ધર્મના નામે નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવે છે, જેને રોકવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. કોર્ટે અરજદાર વકીલ શ્રૃતિ બિષ્ટની અરજી પર સુનાવણી કરતા ધર્મના નામે નિર્દોષ પશુઓની હત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી પીઆઈએલ દાખલ કરી છે. અરજીમાં 1960ના કાયદાની કલમ 28માં સુધારાની માગ કરાઈ છે, જેમાં ધાર્મિક કારણોસર પશુ હત્યાની છૂટ અપાઈ છે.

ન્યાયાધીશ વિક્રમ નાથ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની બેન્ચે કેન્દ્રને નોટિસ પાઠવી ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. આ અરજીમાં આરોપ કરાયો છે કે મંદિરો અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અપાતી પશુ બલીના કિસ્સાઓમાં સરકારી સ્તરે પર્યાપ્ત કાર્યવાહી કરાતી નથી.

અરજીમાં પશુ અત્યાચાર નિવારણ કાયદાની કલમ 28માં સુધારાની માગણી કરાઈ છે. આ જોગવાઈ હેઠળ કોઈપણ ધર્મની પ્રથા, પરંપરા અથવા માન્યતા મુજબ કરાયેલી પશુ હત્યાને ગૂનો મનાતો નથી. અરજદારનું કહેવું છે કે આ જોગવાઈ પશુઓના સંરક્ષણના ઉદ્દેશ્યથી વિપરિત છે. તેનાથી સરકારી ખજાનાની સાથે પશુઓના અધિકારોનો પણ ભંગ થાય છે. 

અરજદારોએ કહ્યું કે, મંદિરોમાં પશુઓની બલિમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હોવા છતાં આ પ્રથા પાછળથી હિન્દુ ધર્મમાં પાછી ફરી છે અને અનેક મંદિરોમાં પશુઓની બલિ અપાય છે. હજુ પણ મહારાષ્ટ્ર, બંગાળ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં પશુઓની બલિ આપવાનો રિવાજ છે અને તેના માટે યુવાન પશુઓની પસંદગી કરાય છે.

અરજીમાં ધાર્મિક અનુષ્ઠાનો સમયે પશુ બલિ પર પ્રતિબંધ મૂકવા માટે કડક કાયદો બનાવવા, જન જાગૃતિ વધારવા અને બીન સરકારી સંગઠનો સાથે મળીને કામ કરવાની માગણી કરાઈ છે. 

અરજીમાં એમ પણ કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટે અગાઉ અનેક કેસોમાં કહ્યું છે કે પ્રત્યેક જીવને જીવનનો અધિકાર છે. બંધારણની કલમ 21ના વ્યાપક દાયરામાં પશુઓના જીવનની સુરક્ષાનો પણ સમાવેશ થાય છે. આ અરજી પર હવે સુપ્રીમ કોર્ટ ચાર સપ્તાહ પછી આગામી સુનાવણી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…
INDIA

એશિયાના અર્થતંત્રો જોખમમાં, હોર્મુઝ સ્ટ્રેટ નહી ખુલે તો અંધારપટ અને મહામંદીનો ખતરો | middle east con…

April 28, 2026
સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…
INDIA

સિક્કિમના મેદાનથી બંગાળમાં થશે ‘ગોલ’? યુવાનો સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા PM મોદી | pm modi sikkim vi…

April 28, 2026
ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…
INDIA

ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ! સંરક્ષણ પાછળ ભારતનો રેકોર્ડબ્રેક ખર્ચ, હવે માત્ર આ 4 દેશો જ આગળ | India 5t…

April 28, 2026
Next Post
ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K...

રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા | After Russia Ukraine now I…

રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા | After Russia Ukraine now I...

અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય : સુપ્રીમ | Creamy layer in reservation should no…

અનામતમાં ક્રીમી લેયર માત્ર આવકના આધારે નક્કી ન થાય : સુપ્રીમ | Creamy layer in reservation should no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થ…

6 months ago
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી | LPG Cris…

3 weeks ago
દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

1 year ago
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી | Massive Pr…

UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી | Massive Pr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News