gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
મેઘાણી એક શબ્દથી આખું આકાશ બાથમાં લે છે :મોરારિબાપુ
0
VIEWS
Share on FacebookShare on Twitter

“માનસ મેઘાણી” સપ્તમ દિવસની રામકથા શિવ વિવાહથી સંપન્ન

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા )
બગસરા એટલે મેઘાણીની કર્મભૂમિ અને એક રીતે તેમની તપોભૂમિ પણ ગણી શકાય તેના આંગણામાં ગવાઇ રહેલી” માનસ મેઘાણી” રામકથામાં આજે સાહિત્યકારો,પત્રકારો અને કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો.

અને મોટી સંખ્યામાં આસપાસના ભાવિકો પણ ઉમટી પડ્યા હતા
આજના કથાના પ્રારંભમાં વિવિધ પુસ્તકોનું લોકાર્પણ થયું હતું જેમાં બહાદુરભાઈ વાળાની રચના કલબલિયા,ડો વિક્રમભાઈ પુજાબાપુ વાળાની કૃતિ” અલખના આરાધક” ડો.સંજય દવેના પુસ્તક લોક સંવેદના સર્જક મેઘાણી તથા નીતિન વડગામા સંપાદિત રામકથા માનસ સંવાદનું રુપ નિદર્શન થયું હતું.

પૂ.મોરારિબાપુએ ‘માનસ મેઘાણી’ના સંવાદમાં પ્રવેશ કરતા કહ્યું કે પાંચ વસ્તુ એ મારી પાસે છે તેમાં પાટ, પાટલો, પોથી, પાટિયું અને પ્રવચન. મેઘાણી એક શબ્દથી આખું આકાશ પોતાની બાથમાં લઈ લે છે. મેઘાણીનો શબ્દ સ્પર્શ કરે છે. તેમાં કોઈ જાતિ વિકાર પણ નથી. મેઘાણી આપણી મોંઘી ઝવેરાત છે.

આજે કથાના ક્રમમાં બાપુએ સતીના પુર્નજન્મ પછી હિમાલયને ત્યાં પાર્વતી રૂપે સતીનું અવતરણ અને પછી શિવ વિવાહનો પ્રસંગ ખૂબ ભાવુક રીતે પ્રસ્તુત કરીને સૌને કરુણા સભર કર્યા હતા.
આજે કથામાં અભેસિંગ, રાઠોડ ચલાલાના મહંત પૂ.મહાવીર બાપુ સતાધારના પૂ. મહંત વિજય બાપુ તથા મેઘાણીભાઈના પૌત્ર નાનકભાઈ મેઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં લુખ્ખા તત્વો બેખૌફ, PCR વાનને આંતરીને ચાલુ વાન આગળ ઉભા રહી ધમકાવ્યા | Ahmedabad Crime: Go…
GUJARAT

June 14, 2026
વરિયાવની દુર્ઘટના ભૂલાઈ ગઈ? ફરી એક નિર્દોષોનો ભોગ લેવાની રાહમાં પાલિકા તંત્ર | Surat: Municipal Corp…

વિવિધ જિલ્લાઓમાંથી 37,500 ઉમેદવારો વડોદરા આવશે, આજે લોકરક્ષક પરીક્ષા માટે એક્સ્ટ્રા 100 બસો દોડાવાશે…

Next Post
LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go…

LPG સંકટ વચ્ચે હોટલ-રેસ્ટોરન્ટ માટે મોટો નિર્ણય, કોમર્શિયલ ગેસ સપ્લાય માટે નવી ફોર્મ્યુલા જાહેર | Go...

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I…

યુદ્ધ વચ્ચે ઈરાનનો સકારાત્મક સંકેત! હોર્મુઝ ઑફ સ્ટ્રેટમાં ભારતીય શિપિંગ સુરક્ષિત અવરજવર કરી શકશે | I...

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરેલા બાઈક સાથે સાણંદનો શખ્સ ઝડપાયો | Man from Sanand caught with stolen bike

11 months ago
જ્યારે ગુજરાત પર હુમલા બાદ ભારતીય નેવીએ કરાંચી પર છોડી હતી મિસાઇલ: જાણો ઓપરેશન પાયથન વિશે | when ind…

1 year ago
પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ. 995 ચૂકવાશે, વાર્ષિક ભાવફેરને લઈને સાબર ડેરીની જાહેરાત | Sabarkantha …

ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા! જોકે આ જિલ્લામાં હજુ છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી | Guja…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News