gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
જનતાને ‘શિખામણ’, નેતાઓને ‘છૂટછાટ’? ગુજરાત સરકારના નવા ઈંધણ નિયમો સામે લોકોમાં રોષ | Gandhinagar News…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને LPGની અછત વચ્ચે ઊભી થયેલી અફરાતફરીને શાંત પાડવા માટે રાજ્ય સરકારે કેટલીક નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. જો કે, સરકારના આ સૂચનોએ સોશિયલ મીડિયા અને જનતામાં એક નવી ચર્ચા છેડી દીધી છે. સરકાર એક તરફ પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ ગ્રાહકોને ‘કેવી રીતે રાંધવું’ અને ‘એસી કેટલા પર ચલાવવું’ તેની સલાહ આપી રહી છે.

સરકારના નવા ‘નિયમો’ શું છે?

સરકારે જાહેર કર્યું છે કે રાજ્યમાં ઇંધણનો પૂરતો જથ્થો છે, છતાં સર્વર પરનો લોડ ઘટાડવા અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડશે

ગેસ બુકિંગમાં અંતર: શહેરી વિસ્તારોમાં બે સિલિન્ડર વચ્ચે 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવું પડશે.

રાંધવાની પદ્ધતિ: કઠોળ પલાળીને રાંધવા, કુકરનો ઉપયોગ કરવો અને સોલર કુકર જેવા વૈકલ્પિક સ્ત્રોતો અપનાવવા.

AC પર નિયંત્રણ: ઘરમાં ઉર્જા બચાવવા માટે ACનું તાપમાન 25°C કે તેથી વધુ રાખવું.

જનતાના વેધક સવાલો: શું આ નિયમો નેતાઓ માટે નથી?

સરકારની આ શિખામણ સામે સામાન્ય નાગરિકોમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે, શું આ નિયમો માત્ર જનતા માટે જ છે?

1- નેતાઓનો કાફલો ક્યારે ઓછો થશે?

સામાન્ય માણસને એક-એક લિટર ઈંધણ બચાવવાની સલાહ આપતી સરકારના મંત્રીઓ અને નેતાઓ શું પોતાના 8-10 ગાડીઓના કાફલામાં ઘટાડો કરશે? શું તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને પ્રજા માટે ઉદાહરણ પૂરું પાડશે?

2- વહીવટી નિષ્ફળતા કે માત્ર સંચાલન?

એક તરફ સરકાર કહે છે કે જથ્થો પૂરતો છે, તો બીજી તરફ બુકિંગ પર મર્યાદા કેમ? જો વ્યવસ્થા યોગ્ય હોય તો પ્રજાને ‘શું રાંધવું અને કેવી રીતે રાંધવું’ તેની શિખામણ આપવાની જરૂર કેમ પડી?

3- સુવિધાઓમાં કાપ માત્ર પ્રજા માટે?

ગૃહિણીઓ સવાલ કરી રહી છે કે મોંઘવારીના માર વચ્ચે હવે રસોડામાં પણ સરકારના આદેશ મુજબ ચાલવાનું? જ્યારે સરકારી કચેરીઓમાં ચાલતા હાઈ-વોલ્ટેજ AC અને લક્ઝરી સુવિધાઓમાં ક્યારે કાપ આવશે?

આ પણ વાંચો: મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્યો

સરકારની આ એડવાઈઝરી ભલે વ્યવસ્થા જાળવવા માટે હોય, પણ નૈતિક રીતે તે ત્યારે જ સ્વીકાર્ય બને  જ્યારે સત્તાધિશો પોતે આનો અમલ કરીને પ્રજાને રાહ ચીંધશે. ઈંધણની તંગી સામે લડવા માટે પ્રજાનો સહકાર જરૂરી છે, પણ તે સહકાર જોર-જબરદસ્તીથી કે ‘શિખામણ’ આપીને નહીં, પરંતુ સમાન જવાબદારીથી મેળવવો જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway
GUJARAT

પાળિયાદ-રાણપુર હાઈ-વે પર અકસ્માતમાં 2ના મોત | 2 killed in accident on Paliyad Ranpur highway

April 28, 2026
જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…
GUJARAT

જિલ્લા પંચાયતમાં 57.74, મનપાની ચૂંટણીમાં 54.84 ટકા ફાઈનલ મતદાન | Final voting percentage 57 74 in Di…

April 28, 2026
જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …
GUJARAT

જિલ્લા અને તાલુકા પંચાયત પરિણામ LIVE: બગસરા અને હળવદમાં AAPની એન્ટ્રી, જાણો તમારા તાલુકાની સ્થિતિ | …

April 28, 2026
Next Post
પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |...

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

આરટીઓની કાર્યવાહી, ૨૯૨ ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરાયા | RTO action 292 driving licenses suspended

અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P…

અમદાવાદ: મોરૈયા GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે | Massive Fire Breaks Out at P...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં મજબુત સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીમાં મજબૂતાઈ | Gold and silver strengthen on the back …

વિશ્વ બજારમાં મજબુત સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીમાં મજબૂતાઈ | Gold and silver strengthen on the back …

8 months ago
અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર ‘લીકેજ’એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા…

અમદાવાદમાં સિગારેટ બાબતે માથાકૂટ બાદ યુવકની હત્યા, ડ્રગ્સ પેડલર ‘લીકેજ’એ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંક્યા…

5 months ago
દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…

દોઢ લાખ ગણપતિ, 10 હજાર CCTV, 21 હજાર પોલીસ કર્મી… બાપ્પાને ભવ્ય વિદાય આપવા મુંબઈવાસીઓ અને પોલીસ તૈ…

8 months ago
ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

ભારત-ચીન વચ્ચે બોર્ડર મેનેજમેન્ટ અંગે સહમતિ સધાઈ, ચીનના વિદેશ મંત્રાલયની મોટી જાહેરાત | Chinese Fore…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News