gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…

G METRO NEWS by G METRO NEWS
March 14, 2026
in INDIA
0 0
0
નેશનલ હાઈવે પર મુસાફરી થશે મોંઘી ! FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો, એપ્રિલથી નવો નિયમ | FASTag Annu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag Annual Pass Fees Hike : કેન્દ્ર સરકાર પ્રાઈવેટ વાહનોમાં ઉપયોગ થતા ફાસ્ટેગ એન્યુઅલ પાસના દરમાં 2.5 ટકાનો વધારો કર્યો છે. આ વધારા બાદ તેનો ચાર્જ 3000 રૂપિયાથી વધીને 3075 રૂપિયા થઈ ગયો છે. સરકારે કહ્યું છે કે, પહેલી એપ્રિલ પહેલા પાસ ખરીદનારાઓને 3000 રૂપિયા જ ખર્ચવા પડશે, જોકે તે બાદ વધારો લાગુ થશે.

ગયા વર્ષે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત થઈ હતી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગયા વર્ષે 15 ઓગસ્ટે ફાસ્ટેગ એન્યુઅલ પાસની શરૂઆત કરી હતી. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ કરી શકે છે.

આ પણ વાંચો : એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

પહેલી એપ્રિલ નવો દર લાગુ

અધિકારીઓએ કહ્યું કે, મંત્રાલયે ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ની શરૂઆત કરી હતી, ત્યારે દર વર્ષે તેની કિંમતમાં ફેરફાર કરવાનો નિયમ પણ બનાવ્યો હતો. અધિકારીએ કહ્યું કે, ‘દેશભરના હાઈવે ટોલ ફીની કિંમતોમાં ફેરફાર કરવાની ફોર્મ્યૂલાના આધારે આ વધારો કરવામાં આવ્યો છે અને તે દર વર્ષે વધે છે. નવો વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો છે, તેથી આ મહિને રૂપિયા 3000માં રિચાર્જ કરાવી શકાશે, ત્યારબાદ પહેલી એપ્રિલથી 75 રૂપિયા વધુ ચુકવવા પડશે. એટલે કે પછી ‘ફાસ્ટેગ એન્યુઅલ પાસ’ રૂપિયા 3075માં રિચાર્જ કરાવવું પડશે.

52 લાખ લોકો પર નવા વધારની અસર 

52 લાખ લોકો પર પાસમાં નવા વધારાની અસર પડશે. જોકે રાહતની વાત એ છે કે, તેમાં માત્ર 2.5 ટકાનો સામાન્ય વધારો કરાયો છે. વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ વાહનો નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી એક વર્ષની રહેશે. આ દરમિયાન વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ કરી શકશે. જો તેનાથી ઉપર જશે તો ફરી પાસ રિચાર્જ કરાવવાનો રહેશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે. 

આ પણ વાંચો : PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ…

એક સાથે 5 રાજ્યોને ફાયદો ! વડાપ્રધાને આસામમાં અનેક પ્રોજેક્ટોનું કર્યું ખાતમુહૂર્ત, કોંગ્રેસ પર પણ સ...

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | …

PM મોદીની જનસભા પહેલા કોલકાતામાં TMC-BJP વચ્ચે ઘર્ષણ, પથ્થરમારામાં ભાજપના જિલ્લા પ્રમુખ ઈજાગ્રસ્ત | ...

વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c…

વડોદરામાં ગેસ બોટલોની સંગ્રહખોરી સામે પોલીસનો આકરાપાણીએ : ન્યુ વીઆઈપી રોડ પર કાળાબજારી ઝડપાઈ | SOG c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર | Sa…

VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર | Sa…

9 months ago
તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

તમિલનાડુમાં ‘થલાપતિ’ યુગની શરૂઆત: આવતીકાલે વિજય મુખ્યમંત્રી તરીકે લેશે શપથ | tvk chief vijay to take…

3 months ago
442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

442 લાખના ખર્ચે જિલ્લાની 21 પી.એમ.શ્રી શાળાની સુવિધા વધારાઈ | Facilities of 21 PM Shree schools in t…

4 months ago
દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

દેશમાં પહેલીવાર થશે જાતિ આધારિત વસ્તી ગણતરી, સરકારે જાહેર કરી બે તબક્કાની તારીખો | Caste Census In I…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News