gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ એઈમ્સના ઈન્ટર્ની ડોક્ટરે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો | Rajkot AIIMS intern doctor commits …
5
VIEWS
Share on FacebookShare on Twitter

2 માસ પહેલા હોસ્પિટલે કાઉન્સેલીંગ કર્યું પણ ડીપ્રેસન ગયું નહીં : જાન્યુઆરીમાં રાજસ્થાન ઘરે આરામ કરવા મોકલાયા બાદ અચાનક રાજકોટ આવી જીવન ટૂંકાવ્યું : એક તરફી મિત્રતા સહિત મુદ્દે તપાસ

 રાજકોટ, : ગુજરાતની એકમાત્ર રાજકોટ એઈમ્સમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરીને ઈન્ટર્ની ડોક્ટર તરીકે ત્યાં જ ફરજ બજાવતા રતનકુમાર મેઘવાળ નામના 26 વર્ષના યુવાને એઈમ્સ નજીકના પરાપીપળીયા રેલવે ફાટક પાસે ટ્રેન નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર જાગી છે. આશાસ્પદ યુવાન કે જેને એઈમ્સમાં મેડીકલમાં પ્રવેશ મળ્યો અને ડોક્ટરની ડિગ્રી સાથે ઉજ્જવળ ભાવિ છતાં નિરાશાની ગર્તામાં ધકેલાઈને જીવન ટૂંકાવ્યું છે. 

આ અંગે એઈમ્સના સૂત્રોએ જણાવ્યું કે બે માસ પહેલા જાન્યુઆરીમાં આ યુવાન મેડીકલ હોસ્ટેલમાંથી કોઈને કહ્યા વગર ગૂમ થઈ જતા તેને હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાંતિપૂર્વક બેસાડીને કાઉન્સેલીંગ કરીને સમજાવવામાં આવ્યો હતો અને આરામ કરીને ફ્રેશ થવા માટે તેના વતન રાજસ્થાન મોકલવામાં આવેલ. બાદમાં તે એઈમ્સમાં ફરી આવેલ નથી.

આજે અચાનક તે રાજકોટમાં ટ્રેન હેઠળ કુદીને આપઘાત કર્યો છે.  જે અંગે ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસસૂત્રો અનુસાર અગાઉ તે હોસ્ટેલમાંથી ગૂમ થયેલ તે વખતે તેને એકતરફી પ્રેમ કે ફ્રેન્ડશીપનો મુદ્દો ચર્ચાતો હતો પરંતુ, આ અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર
GUJARAT

July 29, 2026
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

Next Post
મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on…

મોસમમાં પલટોઃ ગુજરાતમાં તા. 18, 19ના તોફાની માવઠાં | Change in weather: Stormy weather in Gujarat on...

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki…

જેતપુર પંથકની મહિલાનું અપહરણ કરી 6 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ | A woman from Jetpur parish was ki...

કરેક્શન છતાં, ભારત એશિયાનું બીજું સૌથી મોંઘુ બજાર બની રહ્યું | Despite correction India remains Asia…

કરેક્શન છતાં, ભારત એશિયાનું બીજું સૌથી મોંઘુ બજાર બની રહ્યું | Despite correction India remains Asia...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેયરના પડોશી મહિલાઓએ મનપાએ ધસી જઈ રસ્તા, પાણી પ્રશ્ને રોષ ઠાલવ્યો | Women neighbors of the mayor sto…

7 months ago
પીએમ આવાસના મકાનમાં રહેતા વીજ ગ્રાહકને સ્માર્ટ મીટર બાદ પ્રથમ બિલ રૃા.૭.૮૧ લાખ મળ્યું | MGVCL costum…

1 year ago
કાર હડફેટે યુવકનું મોત : પોલીસે નબીરાને બચાવવા માટે ચાલક બદલ્યાનો આક્ષેપ | Youth dies in car crash: …

કુખ્યાત સિગ્નલ ફળિયા ગેંગ વિરુદ્ધ પોલીસે ૨૨૦૦ પેજનું ચાર્જશીટ રજૂ કર્યું | Police submits 2200 page …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News