gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in INDIA
0 0
0
એક્સિસ બેન્કને રૂ. 3.19 કરોડ ચૂકવવા કન્ઝ્યુમર પેનલનો આદેશ | Consumer panel orders Axis Bank to pay R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નોટબંધીમાં રદ કરાયેલી નોટ લેવાનો બેન્કે ઈનકાર કર્યો હતો

– બેન્કને કોઈ લેવડ-દેવડ પર આશંકા હોત તો સંબંધિત ઓથોરિટીને રિપોર્ટ કરી શકી હોત

નવી દિલ્હી : રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચ (એનસીડીઆરસી)એ નોટબંધ સમયે જૂની નોટો જમા કરવાનો ઈનકાર કરવાના કેસમાં એક્સિસ બેન્કને મોટો ઝટકો આપ્યો છે. પંચે બેન્કને દિલ્હની એક લોજિસ્ટિક્સ કંપનીને રૂ. ૩.૧૯ કરોડની ચૂકવણી કરવા આદેશ આપ્યો છે.

એનસીડીઆરસીના પીઠાસીન સભ્ય એવીએમ જે. રાજેન્દ્ર અને ન્યાયિક સભ્ય અનૂપ કુમાર મેંદિરત્તાની બેન્ચે ૧૦ માર્ચે પ્રોક્યોર લોજિસ્ટિક્સ સર્વિસીસ પ્રા. લિ.ની અરજી પર સુનાવણી કરતા ૨૦૧૬માં નોટબંધી સમયે રદ કરાયેલી ચલણી નોટો નહીં સ્વીકારવા બદલ એક્સિસ બેન્કને ‘સેવામાં ખામી’ બદલ દોષિત ઠેરવી હતી. 

અરજદાર કંપનીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે ૮ નવેમ્બર ૨૦૧૬ના રોજ નોટબંધી જાહેર કર્યા પછી મર્યાદિત સમયમાં રદ કરાયેલી નોટો બેન્ક ખાતામાં જમા કરવાની ંમજૂરી અપાઈ હતી, પરંતુ આ સમયમાં એક્સિસ બેન્કે અનેક વખત વિનંતી કરવા છતાં કંપનીને તેના કેવાયસીવાળા ખાતામાં નોટ જમા કરવાની મંજૂરી આપી નહીં.

એનસીડીઆરસીએ તેના આદેશમાં કહ્યું કે, બેન્કે વારંવાર વિનંતી છતાં કંપનીને તેના ખાતામાં નોટ જમા કરતા રોકી હતી અને રદ કરાયેલી નોટો જમા કરવાની સમય મર્યાદા પૂરી ના થઈ ત્યાં સુધી તેને રોકી હતી. આ કારણે કંપનીને પ્રત્યક્ષ નુકસાન થયું હતું, કારણ કે તેની પાસેની નોટો સમય મર્યાદા ખતમ થયા પછી બેકાર થઈ ગઈ હતી. પંચે એમ પણ કહ્યું કે, બેન્કને કોઈ લેવડ-દેવડ પર આશંકા હોય તો તે સંબંધિત ઓથોરિટીને તે અંગે રિપોર્ટ કરી શકી હોત. એનસીડીઆરસીએ બેન્કને ૯ ટકા વ્યાજ સાથે લોજિસ્ટિક કંપનીને બે મહિનામાં રૂ. ૩.૧૯ કરોડ ચૂકવવા આદેશ આપ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…
INDIA

PM મોદી પર ટિપ્પણી કરવી ખડગેને પડી ભારે, BJP સાંસદોએ આપી વિશેષાધિકાર ભંગની નોટિસ | BJP MPs File Priv…

June 17, 2026
‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …
INDIA

‘ભારત પર હુમલો થશે તો અમે યુદ્ધમાં કુદી જઈશું’ G7 સમિટમાં PM મોદીની સામે ટ્રમ્પનું નિવેદન | PM Modi …

June 17, 2026
Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…
INDIA

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

June 17, 2026
Next Post
યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીની કિંમતો વધવાની જગ્યાએ ઘટી રહી છે? જાણો કડાકા પાછળનું કારણ | why gold pric...

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન…

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસરને લીધે રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટી શકે, આગામાં ત્રણ દિવસ કમોસમી વરસાદન...

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

લોકસભામાં મહિલા અનામત બિલ પસાર ન થતા પક્ષ-વિપક્ષના નેતાઓની આવી પ્રતિક્રિયા, જુઓ રાહુલ-પ્રિયંકાએ શું …

2 months ago
આણંદ: ઉમરેઠમાં કાલસર ગામ નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી, પોલીસે તપાસ હાથ ધરી | Police Pr…

આણંદ: ઉમરેઠમાં કાલસર ગામ નજીક મહી કેનાલમાં દંપતીએ મોતની છલાંગ લગાવી, પોલીસે તપાસ હાથ ધરી | Police Pr…

2 weeks ago
USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after…

USDTમાં નફાની લાલચમાં આવી સિનિયર સીટીઝને ૫૫ લાખ ગુમાવ્યા | retired officer lost 55 lakh rupees after…

10 months ago
જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

જામનગરમાં સંતોષી માતા મંદિર સર્કલ પાસે અકસ્માત : બેફામ બાઈકચાલકે ઓલા સ્કૂટરને અડફેટે લીધું | Acciden…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News