gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…

G METRO NEWS by G METRO NEWS
March 15, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: ખાંભાના ઇંગોરાળામાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળ્યું | F…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fake Milk Racket Busted in Amreli: અમરેલી જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્ત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ખાંભા તાલુકાના ઈંગોરાળા ગામે નકલી દૂધનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે રહેણાક મકાનોમાં દરોડા પાડ્યા હતા.

મોડી રાત્રે ત્રાટકી પોલીસ અને ફૂડ વિભાગની ટીમ

મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે ખાંભા પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે બાતમીના આધારે ઈંગોરાળા ગામના બે મકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દૂધ બનાવવાનું નેટવર્ક મળી આવ્યું હતું. ઘટનાસ્થળેથી 220 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો, 200 કિલોથી વધુ દૂધ બનાવવાનો પાવડર અને મોટા પ્રમાણમાં વનસ્પતિ તેલ મળી આવ્યું હતું.

તંત્ર દ્વારા સ્થળ પરથી મળી આવેલા શંકાસ્પદ દૂધના જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગે દૂધ, પાવડર અને તેલના નમૂના લઈ વધુ તપાસ માટે એફએસએલમાં મોકલી આપ્યા છે. આ પાવડર અને તેલના મિશ્રણથી દૂધ બનાવીને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં

દૂધના અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ

આ સમગ્ર મામલે ખાંભા પોલીસ મથક ખાતે હાલ જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આ રેકેટમાં સંડોવાયેલા શખસો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રહેણાક મકાનોમાં ચાલતા આ ગોરખધંધાના પર્દાફાશથી પંથકમાં દૂધના અન્ય વિક્રેતાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…
GUJARAT

કપડવંજના MLA અને તેના PAના કારણે કઠલાલના પૂર્વ MLAના ભત્રીજાના આપઘાત પ્રયાસના આરોપ, ભાજપમાં જ ઘમાસાણ…

June 17, 2026
ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …
GUJARAT

ગીર સરહદે ચાલતા ગેરકાયદે રિસોર્ટ-હોટેલો મુદ્દે PIL:બફર ઝોનમાં લોકોના પ્રવેશ પર સદંતર પ્રતિબંધ મૂકો: …

June 17, 2026
કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…
GUJARAT

કચ્છમાં રેલ વિકાસની ગતિ : ભારતીય રેલવેએ ગુજરાતમાં ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને આપી મંજૂ…

June 17, 2026
Next Post
સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ ‘ડીલિટ’ કરી નાખ્યાં | Ahmedabad: Wi…

સરકારનું તિકડમ, એક જ વર્ષમાં વિધવા સહાયમાંથી 94% લાભાર્થીઓના નામ 'ડીલિટ' કરી નાખ્યાં | Ahmedabad: Wi...

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત | Iran …

Explainer: ઈરાન યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત ગંભીર અસર થશે, જાણો ભારત કેટલું સુરક્ષિત | Iran ...

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election …

દક્ષિણ ભારતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ! ભાજપે સુપરસ્ટાર વિજયને આપી મોટી ઓફર | tamil nadu election ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…

મણિપુરમાં ઉગ્રવાદીઓના નામે રોડ-રસ્તા, મંજૂરી વિના જ રિંગ રોડ બનાવ્યો, NGTનો સ્ટે | manipur road name…

6 months ago
ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી

ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 9 રાજ્યોના શહેર બનશે વધુ સ્માર્ટ, કેન્દ્ર સરકારે કરી ખાસ તૈયારી

1 year ago
‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | Anyone Who Is…

‘ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી’ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | Anyone Who Is…

7 months ago
અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી | Despite an incredible …

અકલ્પનીય રેકોર્ડ તેજી છતા ભારતમાં જુલાઇ-સપ્ટેમ્બરમાં સોનાની માંગ 23 ટકા વધી | Despite an incredible …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News