gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
સોખડા, કમળા ચોકડી, વસો પાસે સર્જાયેલા અકસ્માતમાં 3 ને ઈજા | 3 injured in accident near Sokhada Kamla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો થયાવત્

– ત્રણેય અકસ્માતના મામલે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

નડિયાદ : ખેડા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ત્યારે સોખડા, કમળા ચોકડી અને વસો નજીક સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. આ ત્રણેય અકસ્માતના બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

માતર તાલુકાના સોખડા ગામમાં રહેતા અજીતભાઈ સનાભાઇ પરમાર (નિવૃત્ત કર્મચારી) તા.૧૨ માર્ચ ૨૦૨૬ની સાંજે મોટરસાયકલ પર આણંદથી ઘરે જઈ રહ્યાં હતા. આ દરમિયાન સોખડા રોડ ઉપર ઢાળ નજીક સામેથી ખભા ઉપર લોખંડના સળિયા મૂકી એક્ટિવા ચાલક આવી રહ્યો હતો. ત્યારે એક્ટિવા બાઈક સાથે અથડાતા બાઈક ચાલક અજીતભાઈ પરમારને લોખંડના સળિયા વાગતા ઈજા થઈ હતી. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે અજીતભાઈ પરમારની ફરિયાદ આધારે માતર પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં નડિયાદની બિલોદરા ચોકડી સોસાયટીમાં રહેતા જીગ્નેશભાઈ લાલજીભાઈ વણકર ગત તા.૧૪ તારીખે સવારે મોટરસાયકલ પર નોકરી પર જતા હતા આ દરમિયાન કમળા ચોકડી સંતરામ વે બ્રીજ નજીક આઇસર ગાડી મોટરસાયકલ સાથે અથડાતા બાઈક ચાલક જીગ્નેશ ભાઈને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જીગ્નેશ ભાઈ વણકરની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માતના ત્રીજા બનાવમાં વસો ગામમાં રહેતા કુંજ ઉર્ફે મીનયુ અનિલભાઈ પટેલ શનિવારે બપોરે દેવા રોડ ઉપર આવેલા ખેતરમાંથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન જોગણી માતાના મંદિર નજીક રોડ ઉપર ઉભા હતા ત્યારે એક્ટિવા ચાલકે રોડ ઉપર કૂતરું આવતા કાબુ ગુમાવતા એક્ટિવાની અડફેટે આવી જતા કુંજ પટેલને ઇજા થઈ હતી. આ બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
કપડવંજના વાઘાવત ગામેથી રૂ. 3.99 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with foreign liquo…

કપડવંજના વાઘાવત ગામેથી રૂ. 3.99 લાખના વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with foreign liquo...

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts…

પાળીયાદ ગામની સીમમાંથી બિયરના ટીનનો જથ્થો મળ્યો | A quantity of beer tins was found on the outskirts...

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc…

દંપતી પર હુમલો કરી લૂંટ કરનાર બે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand granted to two acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા | Group Assau…

હિંમતનગર: રસ્તાના વિવાદમાં લોહિયાળ ખેલ, કઠવાડિયા ગામે 15 લોકોના ટોળાએ કરી યુવકની હત્યા | Group Assau…

7 months ago
દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

દારૂ, બાઇક સહિત 34 હજારનો મુદ્દામાલ જપ્ત : મેથાણના શખ્સ સામે ગુનો | Goods worth Rs 34000 seized incl…

10 months ago
BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

BRICSની મહત્ત્વપૂર્ણ બેઠકમાં સામેલ નહીં થાય વિદેશમંત્રી અને NSA, પહલગામ હુમલાના કારણે પ્રવાસ ટાળ્યો

1 year ago
વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable…

વલ્લભીપુર શાકમાર્કેટમાં આવેલ જાહેર શૌચાલય તોડી પડાતા હાલાકી | Public toilet in Vallabhipur vegetable…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News