gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in INDIA
0 0
0
યૌન શોષણની પીડિત બાળકીઓને વારંવાર કોર્ટમાં ન બોલાવો..’, ટ્રાયલ કોર્ટને દિલ્હી હાઈકોર્ટની ફટકાર | Del…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi HC Slams Lower Courts: દિલ્હી હાઈકોર્ટે પોક્સો કેસના પીડિતોને વારંવાર કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ મોકલવામાં નીચલી અદાલતોના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેમને ફટકાર લગાવી છે. હાઈકોર્ટના જજ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, ટ્રાયલ અથવા જામીનની સુનાવણી દરમિયાન પીડિત સગીર બાળકીઓને વારંવાર કોર્ટમાં બોલાવવું યોગ્ય નથી. આમ કરવાથી બાળકોને માનસિક વેદના અને ફરીથી ટ્રોમાનો સામનો કરવો પડી શકે છે. આ કેસ 2022ના યૌન શોષણના કેસ સાથે સંબંધિત છે, જેમાં સગીર પીડિતાને ટ્રાયલ દરમિયાન 9 વખત કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. એટલું જ નહીં, હાજર ન રહેવા બદલ જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું.

બાર એન્ડ બેન્ચના એક અહેવાલ પ્રમાણે જસ્ટિસ સ્વર્ણ કાંત શર્માની કોર્ટે કહ્યું કે, ‘પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ હેઠળ કોર્ટે ચાઈલ્ડ ફ્રેન્ડલી પ્રક્રિયા અપનાવવી જોઈએ, જેથી પીડિત બાળકીઓને વારંવાર અથવા બિનજરૂરી રીતે કોર્ટમાં હાજર ન રહેવું પડે. જો શક્ય હોય તો બાળકોના નિવેદનો રેકોર્ડ કરવા માટે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે, જેથી તેમને કોર્ટમાં આવવાની જરૂરિયાત ઓછી પડે.’

કોર્ટે પોતાના આદેશમાં આગળ કહ્યું કે, પીડિતાને જામીન અરજીઓની સુનાવણી દરમિયાન પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે, પરંતુ જો એકવાર પીડિતાના વાંધા કે જામીન પરના મંતવ્યો નોંધાઈ જાય, તો દરેક સુનાવણીમાં તેમની શારીરિક કે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ પર ભાર મૂકવો યોગ્ય નથી. 

2022નો યૌન શોષણનો મામલો

આ ટિપ્પણી હાઈકોર્ટે 2022માં દાખલ કરાયેલા એક યૌન શોષણના કેસની ત્રણ સગીર પીડિતાઓની અરજી પર સુનાવણી કરતા કરી હતી. અરજી પ્રમાણે ત્રણેય છોકરીઓ ગુમ થઈ ગઈ હતી અને બાદમાં દિલ્હીમાં મળી આવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, તેમને ઘણા આરોપીઓ દ્વારા બે દિવસ સુધી બંધક બનાવીને તેમનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું અને ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં દુષ્કર્મ, માનવ તસ્કરી અને પોક્સો એક્ટ (POCSO) હેઠળ પણ આરોપો જોડવામાં આવ્યા હતા.

જુબાની માટે વારંવાર કોર્ટમાં બોલાવવાથી માનસિક તણાવ વધે

અરજદારોએ કોર્ટને જણાવ્યું કે, ટ્રાયલ દરમિયાન અમને જુબાની આપવા માટે વારંવાર બોલાવવાના કારણે અમારે માનસિક તણાવનો સામનો કરવો પડે છે. એક પીડિતાને તેની જુબાની પૂર્ણ થાય તે પહેલાં 9 વખત કોર્ટમાં બોલાવવામાં આવી હતી, જ્યારે અન્ય બેને પણ ઘણી વખત હાજર રહેવાની જરૂર પડી હતી. ટ્રાયલ કોર્ટે સગીર પીડિતોમાંથી એક સામે કોર્ટમાં હાજર ન રહેવા બદલ જામીનપાત્ર વોરંટ પણ જારી કર્યું હતું. બાદમાં હાઈકોર્ટે તે વોરંટ રદ કરી દીધું. 

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટથી ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપશે ઈરાન? જયશંકરે આપ્યો જવાબ

ટ્રાયલ કોર્ટનો આદેશ

હાઈકોર્ટે કહ્યું કે, ‘સગીર પીડિતોના હિતમાં પહેલાથી જ ઘણી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. તેથી, ટ્રાયલ કોર્ટ અને સ્પેશિયલ કોર્ટે આ ગાઈડલાઈનને એકસમાન અને સખ્તીથી લાગુ કરવી જોઈએ જેથી ન્યાયિક પ્રક્રિયા દરમિયાન બાળકીઓને બિનજરૂરી માનસિક યાતનાનો સામનો ન કરવો પડે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…
INDIA

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

March 16, 2026
LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…
INDIA

LPG મુદ્દે કોંગ્રેસે કહ્યું- સરકાર ઊંઘતી ઝડપાઈ, ભાજપનો વળતો પ્રહાર- તમારા નેતા જ સંગ્રહખોરી કરે છે |…

March 16, 2026
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…
INDIA

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

March 16, 2026
Next Post
જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk…

જામનગરમાં દારૂનો નશો કરીને બફાટ કરી રહેલા પતિને તેની પત્નીએ જ પોલીસને બોલાવીને પકડાવી દીધો | a drunk...

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young …

જામનગરમાં ટ્રક ડ્રાઇવર યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : હાથમાં દસ ટાંકા લેવા પડ્યા | Young ...

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i…

ગુજરાતમાં કેરોસીન અને LPG વિતરણ માટે નવી ગાઈડલાઇન, જાણો કોને કેટલો ગેસ મળશે | New LPG Supply Rules i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

1 month ago
રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

રાજકોટ: પોલીસ સ્ટેશનમાં સગીરના વાળ ખેંચી ક્રૂરતા આચરનાર કોન્સ્ટેબલની ધરપકડ | Constable arrested for …

5 months ago
VIDEO: હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો બંધ | VIDEO Cloudburst…

VIDEO: હિમાચલમાં કુલ્લુ અને શિમલામાં આભ ફાટ્યું, અનેક પુલ વહી ગયા, 325 માર્ગો બંધ | VIDEO Cloudburst…

7 months ago
જામનગર નજીક મસીતીયા ગામમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા : એક ફરાર | Four gamblers caught gambl…

જામનગર નજીક મસીતીયા ગામમાં જુગાર રમી રહેલા ચાર જુગારીઓ પકડાયા : એક ફરાર | Four gamblers caught gambl…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News