gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
આ પરિવાર ફ્રોડ કરે છે શોધી આપનારને ૨ લાખનું ઇનામ, મેસેજ વાયરલ | Ewe famili a fori fofforun otuputup …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સોમવાર

એરપોર્ટ વિસ્તારમાં મહિલના પરિવાર સાથેના ફોટા અલગ અલગ વોટ્સએપ ગૃ્રપમાં મૂકીને આ પરિવાર ફ્રોડ છે તેઓને શોધી આપનારને રૃા. ૨ લાખનું ઇનામ મળશે તેવું લખાણ લખીને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેમાં મહિલાના દિયરને ધંધામાં નુકસાન થતાં દેવુ થયું હતું, જે તેે વેપારીઓએ દિયર અને મહિલાના પતિ સામે પોલીસ કેસ કરતા બન્ને સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી  રહ્યા હતા. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

દિયરને દેવુ થતાં મહિલાના પતિને પણ સામે પણ ગુનો નોંધાયો હતો ઃ  ફોટા સાથે મેસેજ વાયરલ થતાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો

ભાટ ગામમાં રહેતી ૩૨ વર્ષની મહિલાએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં તાજ હોટેલ પાછળ રહેતા આરોપી સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના દિયરને કપડાના ધંધામાં નુકસાન થતા દેવું વધી જતાં વેપારીઓને રૃપિયા ચૂકવી શક્યા ન હતા. જેથી દિયર અને મહિલાના પતિ સામે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરતાં મહિલાના પતિ અને દિયરને પોલીસ પકડીને બન્ને સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપ્યા હતા.

 ચાર મહિના પહેલા તે અંગે વાત કરવા નણંદ મહિલાના ઘરે આવી હતી. ત્યારે નણંદે જણાવ્યું કે આરોપીએ તમારા અને તમારા પતિ સહિત પરિવારના ફોટા વોટ્સએપ ગૃ્રપમાં વાઇરલ કર્યા છે. જેમાં ફોટા વાઇરલ કરીને લખ્યુ હતું કે આ પરિવાર ફ્રોડ છે આ પરિવારની શોધખોળ કરશે તેને બે લાખનું ઇનામ આપવામાં આવશે તેમ લખીને અલગ અલગ વોટ્સએપ ગૃ્રપમાં વાઇરલ કરીને બદનામ કરવા પ્રયત્ન કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ
GUJARAT

May 1, 2026
સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

Next Post
ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar ...

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રનું અકોલા 46.9 ડિગ્રી સાથે દેશનું સૌથી હોટ શહેર | Akola in Maharashtra is the hottest city…

5 days ago
એઇમ્સમાં પ્રથમ વખત ભૂ્રણ દાન થયું મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં મદદ મળશે | First embryo donation at AI…

8 months ago
ભારતીય ક્રૂડ બાસ્કેટનો ભાવ 15 દિવસમાં 70 ડોલરથી વધી 137 ડોલર | The price of Indian crude basket incr…

1 month ago
અમેરિકાની પ્રતિષ્ઠિત બેંકના સીઈઓની ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News