gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
ગાંધીનગર જિલ્લામાં સળંગ ત્રણ દિવસ આંગણવાડીના કર્મચારીઓ રજા રાખશે | Anganwadi workers in Gandhinagar …
1
VIEWS
Share on FacebookShare on Twitter

હાઇકોર્ટના આદેશ છતાં વેતન વધારો નહીં આપવા સહિતના મુદ્દે

વય મર્યાદા વધારવી, વેકેશન અને બદલીનો લાભ આપવો, સ્માર્ટ ફોન આપવા સહિતના મુદ્દે સરકાર નિર્ણય લેતી નથી

ગાંધીનગર :  સરકારી અન્યાય સામે લાંબા સમયથી રજુઆતો, દેખાવો બાદ કોઇ પરિણામ
નહીં મળતાં આગામી તારીખ ૧૮થી ૨૦મી સુધી રાજ્યભરની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ આંગણવાડી
કર્મચારીઓ દ્વારા રજા રાખવા નિર્ણય લીધો છે. હાઇકોર્ટના આદેશ છતાં વેતન વધારો ન આપવો
, વય મર્યાદા વધારવી, વેકેશન અને બદલીનો
લાભ આપવો
, સ્માર્ટ ફોન
આપવા સહિત મુદ્દે સરકારે નિર્ણય ન લેતા આંદોલન છેડાયું છે.

આંગણવાડી બહેનો ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ
અનેકવિધ પ્રશ્નોના ઉકેલની લાંબા સમયથી માંગ કરી રહી છે. તેમાં ગુજરાત હાઈકોર્ટના
ચુકાદા મુજબ અને લઘુતમ વેતન જેટલો પગાર વધારો કરવો
, વર્ષ ૨૦૨૨માં આપેલા વચન મુજબ કામગીરી માટે સ્માર્ટ મોબાઈલ
આપવા
, અન્ય
રાજ્યોની જેમ નિવૃત્તિ વયમર્યાદા ૬૦ વર્ષની કરવી
, એવીટી અને એફઆરએસ જેવી એપ્લિકેશનો તાકીદે બંધ કરી કામનું ભારણ
ઘટાડવું
, બદલીની
તક આપવી
, ઉનાળુ
વેકેશનનો લાભ આપવો અને મકાન ભાડા સહિતના તમામ બાકી બિલોનું નિયમિત ચુકવણું કરવું.
સંગઠને પત્રમાં સ્પષ્ટતા કરી છે
,
કે આ ત્રણ દિવસોએ નાસ્તો કે દૂધનો પુરવઠો બંધ રાખવો જેથી બગાડ ન થાય. સરકાર
ત્વરિત બેઠક યોજી પ્રશ્નો નહીં ઉકેલે તો આગામી દિવસોમાં આંદોલનને ઉગ્ર બનાવાશે.
સંગઠને તમામ પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓને લેખિત જાણ કરી આ ત્રણ દિવસનો રજા
રિપોર્ટ ગણવા જાણ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…
GUJARAT

June 18, 2026
જામનગરના બેડ ગામે એલસીબીનો દરોડો : રૂ.1.24 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો | Jamnagar LCB Raids B…

જામનગરની યુવતીને ત્રાસ આપવાના ગુનામાં ધ્રાંગધ્રા નિવાસી પતિને બે વર્ષની કેદ | Jamnagar Harassment Ca…

Next Post
બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas…

કારના ચાલકે બાઇકને ટક્કર મારતા પતિનું મોત ઃ પત્ની ઘાયલ | Ekkewe polis won aan ra fen makketiw ew cas...

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં પ્રદૂષણ રોકવા સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટમાં કોલસો-લાકડા બાળવા પર રૂ.5000નો દંડ |…

6 months ago
શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

3 months ago
જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

2 months ago
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી ? | Why was January 26th chosen for…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News