gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel

G METRO NEWS by G METRO NEWS
March 16, 2026
in GUJARAT
0 0
0
યુનિ.ના હોસ્ટેલ કેમ્પસમાં પહેલી વખત વર્કશોપ કમ કાઉન્સિલિંગ | workshop on exam pressure in msu hostel
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં એપ્રિલ મહિનાથી સેેમેસ્ટર એન્ડ પરીક્ષાઓ શરુ થશે ત્યારે પરીક્ષાનો તણાવ દૂર કરવા માટે હોસ્ટેલ કેમ્પસના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત એક સપ્તાહના વર્કશોપ કમ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

એક સપ્તાહ સુધી ચાલનારા વર્કશોપનો આજથી પ્રારંભ થયો હતો.હોસ્ટેલ કેમ્પસમાં બોયઝ અને ગર્લ્સના ૧૬ હોલ આવેલા છે.રોજ બે થી ત્રણ હોલના વિદ્યાર્થીઓનો વર્કશોપ યોજાશે.જેમાં એક્સપર્ટસ વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે અનુભવતા તણાવને કેવી રીતે પોતાની ક્ષમતા વધારવામાં ફેરવવો તેની જાણકારી આપવામાં આવી રહી છે.સાથે સાથે વિદ્યાર્થીઓના સવાલોનું વ્યક્તિગત સ્તરે સમાધાન કરવા માટે પણ પ્રયત્નો થઈ રહ્યો છે.

ચીફ વોર્ડન ડો.વિજય પરમારનું કહેવું છે કે, હોસ્ટેલના વિદ્યાર્થીઓ પરિવારથી દૂર રહેતા હોય છે.પરીક્ષાની તૈયારી માટે તેમની  પાસે પરિવારના સભ્યોની હૂંફ કે સપોર્ટ સિસ્ટમ હોતી નથી.ઉપરાંત હોસ્ટેલમાં રહેતા હોવાથી પોતાની તમામ જવાબદારી જાતે ઉઠાવવાની હોય છે.આ સંજોગોમાં તેમને પરીક્ષાનું ટેન્શન વધારે રહે તેવી શક્યતાઓ વધી જતી હોય છે.જેને ધ્યાનમાં રાખીને પહેલી વખત હોસ્ટેલમાં આ પ્રકારનો વર્કશોપ યોજાઈ રહ્યો છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીપાવલી પર્વ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને રાજ્યભરના અધિકારીઓ તેમ…
GUJARAT

November 8, 2026
1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

Next Post
સુરતથી કારમાં વડોદરા આવી ઠગાઇ કરતી ગેંગના બે સાગરીત પકડાયા,3દિવસ પહેલાં બે લાખ પડાવ્યા હતા | gang ca…

સુરતથી કારમાં વડોદરા આવી ઠગાઇ કરતી ગેંગના બે સાગરીત પકડાયા,3દિવસ પહેલાં બે લાખ પડાવ્યા હતા | gang ca...

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on…

શહેરમાં કોલસાની ડિમાન્ડમાં ૨૫ ટકાનો વધારો, રોજ ૫૦૦૦ કિલો કોલસાનું વેચાણ | coal demand for cooking on...

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte…

જાતીય સતામણીનો મામલો કોર્ટમાં પહોંચતા આંતરિક સમિતિની પુનઃરચના કરવા આદેશ | Order to reconstitute inte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

12 months ago
ડિસેમ્બરની સરખામણીએ જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં ઘટાડો | Credit card spending down in…

9 months ago
વાહનની અડફેટે ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત | Woman injured in vehicle collision dies during trea…

11 months ago
આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News