gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in INDIA
0 0
0
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના રાષ્ટ્ર પ્રમુખ સાથે ફોન પર કરી વાત, જણાવ્યું કયા મુદ્દા પર થઈ ચર્ચા |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi talk UAE President: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 માર્ચે મંગળવારે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી હતી. બંને નેતાઓ વચ્ચે પશ્ચિમ એશિયામાં ઉભા થયેલા તણાવ અંગે પણ ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ દરમિયાન ભારતે UAE પર થયેલા હુમલાઓની કડક શબ્દોમાં નિંદા કરી હતી. PM મોદીએ આ વાતચીત અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી છે.

હોર્મુઝ સ્ટ્રેટ અંગે શું થઈ ચર્ચા?

PM મોદીએ હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષા અને અવરજવરમાં કોઈ અડચણ ન આવે તે મુદ્દે UAEના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ગહન ચર્ચા કરી. આ સાથે જ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી તકે સ્થપાય તે માટે સાથે મળીને કામ ચાલુ રાખવાના લક્ષ્યને ફરી મક્કમતા દાખવી હતી.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘મેં સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્ર પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે વાત કરી અને તેમને ઈદની આગોતરી શુભકામનાઓ આપી. અમે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી.’

ભારતે UAE પર થયેલા હુમલાઓની નિંદા કરી

‘અમે UAE પર થયેલા તમામ હુમલાઓની ભારત તરફથી સખત નિંદા કરી છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને નાગરિક માળખાકીય સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. અમે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને અવિરત નૌવહન સુનિશ્ચિત કરવાના મહત્વ પર સહમત થયા છીએ. અમે ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.’

આ પણ વાંચો: ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલેન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન

પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય

બીજી તરફ દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું  છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ (PNG) કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય. આજે બપોરે પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. પરંતુ LPG સપ્લાય પર થોડું દબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે ગભરાઈને ઍડ્વાન્સ બુકિંગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુકિંગનો જ આગ્રહ રાખે.

કાળાબજારી સામે લાલ આંખ, 15,000 સિલિન્ડર જપ્ત

ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 12,000 જેટલા દરોડા પાડીને આશરે 15,000 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…
INDIA

પુણેમાં માનવતા શર્મસાર: 4 વર્ષની બાળકી પર 65 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચર્યું, હત્યા કરી છાણના ઢગલામાં…

May 2, 2026
આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…
INDIA

આગામી સપ્તાહથી ઇયુની કારો-ટ્રકો પર ૨૫ ટકા ટેરિફ ઃ ટ્રમ્પ | Trump says place 25 pc tariff on autos fr…

May 2, 2026
બંગાળમાં ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન | Re polling to be held at 15 booths in Be…
INDIA

બંગાળમાં ઇવીએમ સાથે છેડછાડને પગલે આજે 15 બુથ પર ફરી મતદાન | Re polling to be held at 15 booths in Be…

May 2, 2026
Next Post
ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi…

ભારતની સમજાવટથી ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ શક્ય : ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખનું મોટું નિવેદન | Indi...

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ…

અમદાવાદના ન્યૂ ચાંદખેડામાં ગેરકાયદે કોલ સેન્ટર ઝડપાયું, કેનેડિયન નાગરિકોને ટાર્ગેટ બનાવી લાખોની ઠગાઈ...

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

જામનગરના હોમગાર્ડ વિભાગમાં ફરજ બજાવતા હોમગાર્ડઝને અનોખી સજા કરતાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ | Home …

2 months ago
VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…

VIDEO : ઉત્તર પ્રદેશમાં ફટાકડાના ગોડાઉનમાં ધડાકો, બે માળની ઈમારત ધરાશાયી, બેના મોત | Uttar Pradesh :…

1 year ago
વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડા…

વડોદરામાં હવે જાહેર માર્ગો પર સ્કૂટર પાર્ક કરી વિદેશી શરાબની બોટલોનું વેચાણ કરતા ખેપિયા, વધુ એક પકડા…

8 months ago
ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં પૂર્વ કોન્ટ્રાક્ટ કર્મચારીએ મચાવ્યો આતંક, ઓફિસમાં કરી તોડફોડ | g…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News