gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…

G METRO NEWS by G METRO NEWS
March 17, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

NSUI Protest : અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં મંગળવારે(17 માર્ચ) નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા(NSUI) દ્વારા સરકાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ ગેસના ભાવવધારાને ‘અન્યાયી’ ગણાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચીમકી આપી હતી કે જો ભાવ પાછા ખેંચવામાં નહીં આવે તો શહેરના તમામ 48 વોર્ડમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

60 રૂપિયાનો ભાવવધારો પડતા પર પાટું સમાન

વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, એક તરફ જનતા પહેલેથી જ મોંઘવારીથી પીસાઈ રહી છે, ત્યારે ગેસના ભાવમાં ફરીથી 60 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દેખાવકારોએ સરકાર પાસે તાત્કાલિક અસરથી આ ભાવવધારો પાછો ખેંચવાની માંગ કરી હતી.

અમદાવાદ: LPGના ભાવ વધારા-અછત મુદ્દે ચાંદલોડિયામાં NSUIનો આક્રમક દેખાવો, 48 વોર્ડમાં આંદોલનની ચીમકી 2 - image

કાળાબજારમાં 3000 રૂપિયામાં વેચાય છે સિલિન્ડર?

વિરોધ પ્રદર્શન કરનાર NSUIના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડરની ભારે અછત ઊભી થઈ છે, જેનો લાભ લઈને કેટલાક તત્વો કાળાબજાર કરી રહ્યા છે. અમુક વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો પાસેથી એક સિલિન્ડરના 3000 રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. ગ્રાહકોને સમયસર ગેસ મળતો નથી અને બીજી તરફ ભાવ વધારી દેવામાં આવ્યા છે, જે સદંતર અસ્વીકાર્ય છે.

પોલીસે કાર્યકરોની કરી અટકાયત 

ચાંદલોડિયામાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા કાર્યકરોને વિખેરવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. સ્થિતિ તંગ બનતા અને રસ્તા જામ થવાની શક્યતાને જોતા પોલીસે અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે અને હાલમાં પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.

આ પણ વાંચો: LPGની અછત વચ્ચે અમદાવાદમાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે દરોડા પાડી ડિલિવરી બોયને રંગે હાથે ઝડપ્યો

આગામી દિવસોમાં આંદોલન તેજ બનશે

NSUIએ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે કે, જો ગેસનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરવામાં નહીં આવે અને ભાવ ઘટાડવામાં નહીં આવે તો અમદાવાદના તમામ 48 વોર્ડમાં તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ રાજકીય ગરમાવો પકડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14…

જામનગરમાં NDPSના 11 આરોપીઓ સહિતના કુલ 14 મકાનો માંથી રૂ.44.50 લાખની પાવર ચોરી ઝડપાઈ | Power theft 14...

NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા | Ukraine Protests NI…

NIAએ 6 યુક્રેનિયન નાગરિકોની ધરપકડ કરતા યુક્રેન નારાજ, આરોપો પાયાવિહોણા ગણાવ્યા | Ukraine Protests NI...

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |…

ખાણ ખનિજ વિભાગની બેદરકારીથી લોકો હેરાન ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરોના કારણે પાલેજ-નારેશ્વર રોડ બિસ્માર |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુઓની દિર્ઘાયુની કામના માટે ઝાલા બાપજીના મેળે 10 હજાર લોકો ઉમટયા | 10 thousand people gathered at J…

પશુઓની દિર્ઘાયુની કામના માટે ઝાલા બાપજીના મેળે 10 હજાર લોકો ઉમટયા | 10 thousand people gathered at J…

1 year ago
વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ …

વડોદરાની ઐતિહાસિક ઇમારતો લાલ કોર્ટ અને ન્યાયમંદિરના ગેટ પાસે પાન મસાલાની જાહેરાતથી લોકોમાં ભારે રોષ …

12 months ago
સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

સાયબર ફ્રોડના નાણાંની ગેરકાયદે હેરફેરમાં વધુ 10 ફરિયાદ નોંધાવાઇ | 10 more complaints registered in i…

9 months ago
સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

સુરતના પુણા વિસ્તારમાં ‘સ્ટોપ વોટ ચોરી’ની થીમ સાથે થઈ જન્માષ્ટમીની ઉજવણી | Janmashtami celebrated wi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News