gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મનપા દ્વારા બાકી વેરો ન ભરતા 13 મકાનો સીલ કરવામાં આવ્યા | Karamsad Anand Municipal Corpor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા કાર્યવાહી 

– અન્ય મિલકત ધારકો પાસેથી 3 લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલાયો, આજે રજાના દિવસે પણ તમામ કચેરી ખુલ્લી રહેશે

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા મકાન માલિકો અને દુકાનદારો પર બાકી વેરાની વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં મનપા વિસ્તારમાં બાકી વેરો નહીં ભરતા ૧૩ મકાનો સીલ કરનવામાં આવ્યા છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો બાકી વેરો વસૂલ કરવામાં આવ્યો છે.  

બુધવારે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જેઓ ઘણા સમયથી બાકી વેરો ભરતા નથી અને સોસાયટીઓમાં મકાન બંધ પડેલા છે, તેમજ જેમની પાસેથી રૂ. ૨,૩૫,૯૮૮નો વેરો વસૂલ કરવાનો બાકી હતો, જે ભરપાઈ નહીં થવાના કારણે ૧૩ મકાનો સીલ કરવામાં આવ્યા છે. તેમજ બાકરોલ વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં અન્ય મિલકતો ધારકો પાસેથી બાકી વેરાની રકમ રૂ.૩,૦૨,૦૦૨ વસૂલ કરવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા બાકી રહેલો વેરો મહાનગરપાલિકા કચેરી ખાતે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા અને રવિવારના દિવસો ખાતે પણ કચેરી ખુલ્લી રહેનાર હોવોથી ૩૧ માર્ચ પહેલા બાકી વેરો જમા કરાવવા માટે જણાવ્યું છે. આજે ગુરૂવારના રોજ જાહેર રજાના દિવસે પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ કચેરીઓ ખુલ્લી રહેશે, જ્યાં નગરજનો બાકી વેરો સવારે ૧૧-૦૦થી બપોર બાદ ૧૬-૦૦ કલાક સુધી જમા કરાવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including ...

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor…

ભાજપનું કોકડું ગૂંચવાયું : ઉમરેઠમાં ૭થી વધુ દાવેદારો મેદાનમાં, અસંતોષીઓ અપક્ષ લડવાની તૈયારીમાં | Mor...

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting …

ઘોડાસર ચાર રસ્તા પર કાર અથડાતા રિક્ષા પલટી : 1 નું મોત, 6 ને ઇજા | Rickshaw overturns after hitting ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : સોલાપુરમાં ફેક્ટરીમાં ફરી ભયાનક આગ, માલિક સહિત 8 લોકોના મોત | Maharashtra : Terrible Fire In…

1 year ago
સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક રહેણાંક વિસ્તારમાં લુખ્ખાતત્વોના ત્રાસ | Robbers harass residential are…

સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ માતમમાં ફેરવાયો: ધાબા પરથી પટકાતા કિશોરીનું અને ગળામાં દોરી આવતા યુવકનું ક…

8 months ago
‘રનવે નથી દેખાતો…’, અજિત પવારના પ્લેન ક્રેશ પહેલા પાઇલટ અને ATC વચ્ચે વાત થઈ હતી, તપાસના શરૂ | Aji…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News