gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
નેનપુર ફાટક પાસેથી 100 કિલો ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with 100 kg of beef near N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખેડા એલસીબીની બાતમી આધારે કાર્યવાહી

– પોલીસે ગૌમાંસના જથ્થા સહિત રૂ. 3.22 લાખની મત્તા જપ્ત કરી અમદાવાદના શખ્સ સામે ગુનો નોંધ્યો

નડિયાદ : ખેડા એલસીબી મહેમદાવાદ તાલુકાના નેનપુર ફાટક પાસે વોચ ગોઠવી કારમાં ગૌમાંસની હેરાફેરી કરતા અમદાવાદના એક શખ્સને ઝડપી પાડયો છે. પોલીસે કારમાંથી ૧૦૦ કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કરી કુલ ૩,૨૨,૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે. આ મામલે મહેમદાવાદ પોલીસ મથકે ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ખેડા એલસીબીની ટીમ મહેમદાવાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાત્રજ ચોકડી પાસે બાતમી મળી હતી કે, એક કારમાં ગૌમાંસ ભરીને કઠલાલના ખોખરવાડા તરફથી નેનપુર અને મલાતજ થઈને અમદાવાદ તરફ જનાર છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે નેનપુર રેલવે ફાટક પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતા પોલીસે તેને આંતરીને રોડની સાઈડમાં ઉભી રખાવી હતી. કાર ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મોહમ્મદવસીમ મોહમદયાકુબ શેખ અને તે અમદાવાદના વિશાલા વિસ્તારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાશી લેતા પાછળની ડેકીમાંથી પ્લાસ્ટિકના ૪ કોથળા મળી આવ્યા હતા. આ કોથળાઓની તપાસ કરતા તેમાં માંસનો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. પોલીસે વેટરનરી ડોક્ટરને સ્થળ પર બોલાવી પ્રાથમિક તપાસ કરાવતા આ જથ્થો ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. કુલ ૧૦૦ કિલો ગૌમાંસ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી. ઝડપાયેલા આરોપી પાસેથી ૧૭,૦૦૦ રૂપિયાની કિંમતનું ગૌમાંસ, ૩,૦૦,૦૦૦ની કાર, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ૩,૨૨,૮૮૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આ બનાવ સંદર્ભે એલસીબી પોલીસે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મોહમ્મદ વસીમ શેખ વિરુદ્ધ ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૭ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગૌમાંસનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલા શખ્સની વધુ પૂછપરછમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોના નામ બહાર આવવાની શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…
GUJARAT

જામનગરમાં રૂા.45 કરોડની સરકારી જમીન પરના 16 દબાણોનો કડૂસલો | 16 encroachments on government land wor…

May 4, 2026
આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12…
GUJARAT

આજે ધોરણ-12 અને ગુજકેટનું પરિણામ, 5 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે | Gujarat Board Class 12…

May 4, 2026
જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…
GUJARAT

જીપની ટક્કરથી ચાલતા જતા આધેડનું સ્થળ ઉપર મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an a tori ef…

May 4, 2026
Next Post
નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest …

નડિયાદમાં પગાર વધારા સહિતની માંગ સાથે આંગણવાડીની બહેનોના 3 દિવસથી ધરણાં | Anganwadi sisters protest ...

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year...

થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…

થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

2 months ago
‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

‘દરેક કાશ્મીરીઓ આતંકવાદી નથી, માત્ર કેટલાક લોકો…’ દિલ્હી બ્લાસ્ટ મામલે બોલ્યા CM ઓમર અબ્દુલ્લા | J…

6 months ago
રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

રાજકોટ પોલીસ પર ગંભીર આરોપ, હિટ એન્ડ રનમાં યુવકને કચડનાર નબીરાઓને બચાવવા ડ્રાઈવર બદલી નાખ્યો | Rajko…

1 year ago
ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ CJI એ ઊઠાવ્યા સવાલ, એક દેશ એક ચૂંટણી અંગે જુઓ શું કહ્યું | …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News