gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
લોકોની સુરક્ષા માટે દોડતા વડોદરા ફાયર બ્રિગેડના જવાનો પોતાની સલામતી માંગે છે, વીજળીક હડતાલ પર ઉતર્યા…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire Brigade : વડોદરા કોર્પોરેશન દ્વારા સંચાલિત ફાયર બ્રિગેડના 100 થી વધુ કર્મચારીઓના લાંબા સમયથી પગાર તેમજ અન્ય મુદ્દાઓનો ઉકેલ નહીં આવતા આજે વીજળીક હડતાલ પર ઉતરી જતા કોર્પોરેશનના અધિકારીઓએ દોડધામ કરી મૂકી છે. 

વડોદરા ફાયર બ્રિગેડના 100 થી વધુ હંગામી કર્મચારીઓમાં કેટલાક કર્મચારી 15 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. પરંતુ તેમનો પગાર નિયમિત થતો નથી તેમજ પગારમાં વધારો પણ થતો નથી. નામદાર કોર્ટ દ્વારા કર્મચારીઓની તરફેણમાં હુકમ કરવામાં આવ્યો હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને ઉપલી અદાલતમાં તેમના હુકમને પડકારવાની તજવીજ કરવામાં આવી છે.

પરિણામે આજે ફાયર બ્રિગેડના ડ્રાઇવરો એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા અને નવલખી કમ્પાઉન્ડમાં ભેગા થઈ આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે ચર્ચા કરી રહ્યા છે. કર્મચારીઓએ હૈયા વરાળ ઠાલવતા કહ્યું હતું કે, કોન્ટ્રાક્ટર રીન્યુ થાય કે ન થાય તે જોવાની જવાબદારી કોર્પોરેશનની છે. અમારા પરિવારજનોએ શા માટે વેઠવું. 

તેમણે જણાવ્યું હતું કે આજે 19 તારીખ થઈ હોવા છતાં અમારી રજૂઆતો કોઈએ સાંભળી નથી અને હજી પગાર થયો નથી. જેને કારણે અમારા છોકરાઓની સ્કૂલ ફી, ટ્યુશનફી, શિક્ષણના ખર્ચ ઉપરાંત લાઈટ બિલ ગેસ બિલ સહિતના ખર્ચ કાઢવા મુશ્કેલ પડ્યા છે. કેટલાક લોકોના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. જેથી ના છૂટકે અમારે આજે હડતાલનો નિર્ણય લેવો પડ્યો છે. 

બીજી તરફ કોર્પોરેશન દ્વારા વિહિકલપુલમાંથી તાત્કાલિક ડ્રાઇવરો મંગાવી હાલ પૂરતી ફાયર બ્રિગેડની કામગીરી સંભળી લેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that...

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded ...

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

સુઘડ ગામેં બંધ બંગલાના ધાબાનો દરવાજો તોડી ૪૪.૯૦ લાખની ચોરી | Rs 44 90 lakh stolen after breaking dow…

5 months ago
વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

વડોદરામાં હરણીની‌ સોસાયટીના મકાનમાં પોલીસનો દરોડો, દારૂ પીધેલા ચાર મિત્રો પકડાયા | Police raid Haran…

3 months ago
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની સત્તા છીનવી લેવાઈ, સંગઠનમાં ફેરફાર ટાણે પાયાના કાર્યકરોને પ્રાથમિકત…

9 months ago
ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News