gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
ડોક્ટરને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ.6.10 લાખ પડાવી લેનાર ટોળકીની શોધખોળ | Search for gang that…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરમાં એક ડોક્ટરને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 6.10 લાખ પડાવ્યા હોવાના બનાવમાં કપુરાઇ પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

 કૃપાલી નામની યુવતીએ ડોક્ટર સાથે વોટ્સએપ મારફતે સંપર્ક સાધ્યો હતો અને પછી તેમને મળવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ નાસ્તો કરવા બહાને ડોક્ટરને કેનાલ તરફ લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ યુવતીના સાગરિતો પોલીસના સ્વાંગમાં આવી પહોંચ્યા હતા અને ડોક્ટરને ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આગળ વધુ દબાણ બનાવવા માટે આરોપીઓ ડોક્ટરના ઘરે પણ પહોંચ્યા હતા. યુવતીએ આપઘાત કર્યો હોવાનું કહી તેની માતાએ ફરિયાદ નોંધાવી હોવાનો ભય ઉભો કરીને કેસનો નિકાલ કરવા માટે રૂ.5 લાખની માંગણી કરી હતી. ડોક્ટર ભયના માહોલમાં રૂપિયા આપવા તૈયાર થતા આરોપીઓ તેમને અલકાપુરી સ્થિત યુનિટી બેંકમાં લઈ ગયા હતા, જ્યાંથી રૂ.6 લાખ ઉપડાવી લઈને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે ડોક્ટરે કૃપાલી પટેલ (રહે. અમદાવાદ), મહાદેવભાઈ, પ્રકાશ પટેલ સહિત અન્ય પાંચ અજાણ્યા લોકો સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તપાસ અધિકારી એમ.કે.કટારિયાએ જણાવ્યું હતું કે, આરોપીઓના મોબાઇલ નંબરના CDR અને કોલ ડીટેલ્સ મેળવવામાં આવી રહ્યા છે. ઉપરાંત બેંકના CCTV ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. સ્ટેટ ક્રાઇમ બ્યુરો, ગાંધીનગરની મદદથી આરોપીઓની ઓળખ માટે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આરોપીઓના સંભવિત ઠેકાણાઓ પર શોધખોળ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded …

સુંદરપુરામાં સલૂન કારીગરની હત્યા કેસમાં આરોપીના રિમાન્ડ, પોલીસે ચાકુ કબજે કર્યું | Accused remanded ...

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b…

બીસીએ ચૂંટણીમાં કાયદાકીય ગૂંચવણ, બંને જૂથોમાં અપીલની તૈયારી | Legal complications in BCA elections b...

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બલ્કમાં શેર અપાવવાનંું કહીને બે ભેજાબાજે ૧૮ લાખ પડાવી લીધા | Two scammers extorted Rs 18 lakhs by pr…

2 months ago
ATM થી કમાણી મામલે SBI ટોચે, જ્યારે ખોટ કરવામાં BOB આગળ, જાણો 5 વર્ષના આંકડા | State Bank earned Rs …

1 year ago
ડિશમાન ફાર્માના માલિક જન્મેજય જેના ગેરકાયદે ખાતેદાર બન્યા તે ખેડૂતની જમીન શ્રીસરકાર થશે | revenue de…

હવે સરકારી અને ખાનગી કંપનીઓએ દર વર્ષે સાયબર સુરક્ષા ઓડિટ કરાવવું પડશે | Now government and private c…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News