gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
વાવાઝોડાની અસરના કારણે અમદાવાદમાં ૧૮થી વધુ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક અવરોધાયો | Due to the impact o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,ગુરુવાર,19 માર્ચ,2026

અમદાવાદમાં ગુરુવારે વહેલી સવારથી જ વાતાવરણમા પલટો આવ્યો
હતો.સવારથી વાતાવરણમા અવારનવાર વંટોળ અને ધૂળ વચ્ચે વાવાઝોડાની અસર શહેરીજનોએ
અનુભવી હતી.મોડી સાંજ સુધીમાં મ્યુનિ.ના બગીચા વિભાગને ૧૮થી વધુ સ્થળે વૃક્ષ
ધરાશાયી થયાની ફરિયાદ મળી હતી. વૃક્ષ ધરાશાયી થયેલા વિસ્તારમાં નિકાલ ના થાય ત્યાં
સુધી થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. જોકે બગીચા વિભાગના દાવા મુજબ કેટલાક
સ્થળે માત્ર વૃક્ષોની ડાળી તૂટી પડી હતી.

શહેરમા વાતાવરણમા પલટો આવતા થલતેજ ઉપરાંત શ્યામલ ક્રોસરોડ
વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવા અંગેના કોલ ફાયર કંટ્રોલને મળતા ફાયર વિભાગની ટીમ
ધરાશાયી થયેલા વૃક્ષના નિકાલ માટે સ્થળ ઉપર પહોંચી હતી. આ ઉપરાંત સાંજના સમયે
સર્જન ટાવર પાસે
,મેમનગર
વિસ્તારમા  રોડ ઉપર વૃક્ષ ધરાશાયી થવાની
ઘટના સામે આવી હતી.દિવસભર બગીચા વિભાગ અને ફાયર વિભાગની ટીમ અલગ અલગ વિસ્તારમા
ધરાશાયી વૃક્ષના નિકાલની કામગીરીમા વ્યસ્ત જોવા મળી હતી.

કયાં વૃક્ષ ધરાશાયી થયાં?

–ગોદરેજ
ગાર્ડન સિટી
, નિરંજન
સોસાયટી
,મેમનગર, રૃદ્ર બંગલો,રાજપથ રોડ, મહિન્દ્રા  શોરૃમ રોડ, પૂર્વી ટાવર,સુભાષ
ચોક
, ટાઈમ્સ
સ્કવેર ચાર રસ્તા
, સાયકા
કોમ્પલેકસ પાસે
, સિમ્સબ્રિજ
ચાર રસ્તા પાસે
, પ્રગતિ
હોટલ પાસે
,ઝાયડસ
રોડ
, મોતી
બેકરી રોડ
, ગુજરાત
યુનિવર્સિટી
, લોટસ
સ્કૂલ વિરાટનગર
, શીપા
ગોમતીપુર
, હિરાવાડી
, રાયપુર મિલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશમાં વસતા ગુજરાતીઓનો વિશ્વાસ જીતી શકાયો નહીં! ‘વતનપ્રેમ’ યોજના ફ્લોપ, કરોડોની ગ્રાન્ટ પડી રહી | …
GUJARAT

May 5, 2026
અમદાવાદમાં કોંગ્રેસ માટે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ! કોર્પોરેટરનું LC નીકળ્યું ખોટું, પોલીસ…

મેડિકલ ટુરિઝમના બણગાં પણ ઘરઆંગણે તંત્ર ફેઈલ? 33 લાખ લોકો બીમાર છતાં સરકારે કહ્યું- ઓલ ઈઝ વેલ | Gujar…

Next Post
શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો ‘રાખ’ થયા | The biggest crash in the stock market in two…

શેરબજારમાં બે વર્ષનો સૌથી મોટો કડાકો : શેરો 'રાખ' થયા | The biggest crash in the stock market in two...

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat …

ખંભાતમાં ભાઈએ જ ભાઈ પાસે રૂ. છ લાખની ખંડણી માંગતા પોલીસ ફરિયાદ | Police complaint filed in Khambhat ...

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in …

બંધ બજારે રૂપિયો તૂટી 93ના નવા તળિયે : વૈશ્વિક સોનામાં મોટો કડાકો | Rupee falls to new low of 93 in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર કાર્ડમાં રજિસ્ટર કરેલો મોબાઈલ નંબર બદલવો છે? તો જાણીલો સરળ સ્ટેપમાં

7 months ago
કોલકાતામાં રેકોર્ડબ્રેક વરસાદ: રેલ, મેટ્રો, હવાઈ સેવાઓ ખોરવાઇ; વીજકરંટથી 5ના મોત | kolkata heavy ove…

નવા વક્ફ કાયદાના અમલમાં સુપ્રીમ કોર્ટની ‘આડકતરી બ્રેક’ | Supreme Court’s ‘indirect break’ on impleme…

1 year ago
Operation Sindoor : ભારતે પાકિસ્તાનનું ફાઈટર જેટ ‘મિરાજ’ તોડી પાડ્યું, ભંગારનો VIDEO જાહેર | Indian …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News