gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પી ધમાલ મચાવતો નેવીનો જવાન ઝડપાયો | Navy jawan cau…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પ્લેટ ફોર્મ નં.2 પર ટ્રેન આવતા જ નડિયાદ રેલવે પોલીસ ત્રાટકી

તબીબી પરીક્ષણમાં ઇન્ડિયન નેવીના જવાને આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું જણાયું, નડિયાદ રેલવે પોલીસે ગુનો નોંધ્યો

નડિયાદ: નડિયાદ રેલવે પોલીસે દિલ્હી-સરાઈ-રોહિલ્લા એક્સપ્રેસમાં નશાયુક્ત દ્રવ્ય પીને ધમાલ મચાવતા નેવીના જવાનને ઝડપી પાડયો હતો. નડિયાદ રેલવે પોલીસે નૌકાસેનાના જવાન સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

નડિયાદ રેલવે પોલીસ દ્વારા દિલ્હી-સરાઈ-રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક શખ્સની પ્રોહિબિશનના ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. એક્સપ્રેસ ટ્રેનમાં ધમાલ કરતા પકડાયેલા આરોપી નરેન્દ્રકુમાર ગજે સિંગ (ઉં.વ.૩૪, મૂળ રહે.ઝુંઝુનૂ, રાજસ્થાન) ભારતીય નૌસેનામાં ફરજ બજાવે છે. ૧૮ માર્ચની રાત્રે આશરે ૮.૫૨ કલાકે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર ટ્રેન આવી પહોંચી હતી, ત્યારે રેલવે પોલીસને માહિતી મળી હતી કે, કોચ નંબર એમ ૧ના બર્થ નંબર ૧૨ પર એક મુસાફર નશાયુક્ત દ્રવ્ય પીધેલી હાલતમાં છે અને ટ્રેનમાં પ્રવાસ કરતા મુસાફરોને ધમાલ કરી હેરાન પરેશાન કરી રહ્યો છે.  જેથી નડિયાદ રેલવે પોલીસની ટીમે આરપીએફ જવાનો સાથે મળીને ટ્રેનના કોચમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન આરોપી નરેન્દ્રકુમાર નશાની હાલતમાં તોતડાતી જીભે વાત કરતો અને લથડિયાં ખાતો મળી આવ્યો હતો. તેના મોઢામાંથી નશાયુક્ત દ્રવ્યની તીવ્ર વાસ આવતી હતી અને પૂછપરછ કરતા તેની પાસે ગુજરાતમાં દારૂ પીવા માટેનું કોઈ પાસ કે પરમિટ મળી આવી ન હતી. આ આરોપીની ધરપકડ કરી મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબી પરીક્ષણમાં ઇન્ડિયન નેવીના જવાને આલ્કોહોલનું સેવન કર્યું હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી નડિયાદ રેલવે પોલીસે નૌસેનાના જવાન સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…
GUJARAT

ગુજરાતમાં ઝાલમુરી-રસગુલ્લા સાથે પશ્ચિમ બંગાળની જીતની ઉજવણી: CM પણ પડીકું લેવા લાઈનમાં ઊભા રહ્યા! | G…

May 4, 2026
વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …
GUJARAT

વડોદરામાં વાસણા રોડના સ્પા સેન્ટરમાં પરપ્રાંતીય મહિલાઓને ગેરકાયદે રાખનાર સંચાલક સામે પોલીસ ફરિયાદ | …

May 4, 2026
5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …
GUJARAT

5 રાજ્યોના ચૂંટણી પરિણામથી ‘INDIA’ ગઠબંધનની નૈયા ડૂબી! બે સૌથી મજબૂત સ્તંભો ધરાશાયી | Major setback …

May 4, 2026
Next Post
ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif…

ફેબ્રુઆરી માસમાં ગોલ્ડ ઈટીએફની AUMમાં 165 ટકાનો નોંધપાત્ર વધારો | Gold ETF AUM increases by a signif...

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal …

નડિયાદના કોલેજ રોડ નહેરથી ફતેપુરા રિંગરોડ પર ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય | From the College Road canal ...

નડિયાદ મનપાનું 932.38 કરોડનું બજેટ રજૂ | Nadiad Municipal Corporation presents budget of Rs 932 38 c…

નડિયાદ મનપાનું 932.38 કરોડનું બજેટ રજૂ | Nadiad Municipal Corporation presents budget of Rs 932 38 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

અમદાવાદ: ઓનલાઇન ગ્રોસરી સ્ટોરમાંથી તેલના ડબ્બા-ખાંડની ચોરી, ‘પગથી ખસેડી’ ટુકડે-ટુકડે લાખોનો માલ સાફ …

3 days ago
ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી: ૨૦૨૬- સુરત

ગુજરાત ગૌરવ દિવસ’ની રાજ્ય કક્ષાની ઉજવણી: ૨૦૨૬- સુરત

2 days ago
હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…

હિંમતનગરની ફાઈનાન્સ પેઢીમાં ઊંચા વ્યાજની લાલચમાં 11 રોકાણકારોના 3.42 કરોડ ડૂબ્યા | himmatnagar finan…

7 months ago
10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

10 વર્ષમાં ગુજરાતમાંથી 846 કંપનીઓ અન્ય રાજ્યોમાં જતી રહી! દિલ્હી-મુંબઈ મોખરે | Gujarat Sees Major Co…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News