gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ | Ahmedabad: Over 2600 Encroachme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Lakes Encroachment: અમદાવાદમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરી બારેમાસ પાણીથી ભરેલા રાખવાની ગુલબાંગ પોકળ પુરવાર થઈ છે. શહેરના નારોલ,લાંભા અને વટવા અને ઈસનપુર વોર્ડમાં આવેલા સોળ તળાવમાં 2681 દબાણો છે. જેમાં રહેણાંક મકાનો ઉપરાંત કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રીયલ એકમની સાથે ગોડાઉન અને ધાર્મિક સ્થાન આવેલા છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સોળ તળાવ પૈકી દસ તળાવનુ મ્યુનિસિપલ કોર્પોરેશને પઝેશન લઈ લીધુ  હોવાછતાં વોટરબોડીના દબાણ દુર કરવામા એસ્ટેટ વિભાગ સદંતર નિષ્ફળ નિવડ્યું છે.

કોર્પોરેશન વોટરબોડીના દબાણ દુર કરવામા નિષ્ફળ

છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શહેરમા ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તેમજ જે વિસ્તારોમા વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે. તેના નિવારણ માટે શહેરના વિવિધ વોર્ડમાં આવેલા તળાવો ઈન્ટરલિંક કરવાની બાબતમા અનેક વખત તંત્ર અને શાસકપક્ષ તરફથી મોટી મોટી જાહેરાતો કરવામા આવી. પરંતુ રાજ્ય સરકાર કે કલેક્ટર તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને જે તળાવો ડેવલપ કરવા આપવામા આવ્યા છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં કોઈ રસ બતાવવામા ના આવ્યો. અપવાદરુપે ચંડોળા તળાવનુ બહુ ગાજેલુ ડિમોલીશન અને અન્ય એક કે બે તળાવની આસપાસના દબાણો દુર કરવા રાજકીય દબાણ તંત્રના અધિકારીઓ કે, ભાજપના હોદ્દેદારો ઉપર લાવવામા આવ્યુ એટલે વોટરબોડીના દબાણ દુર કરવામા આવ્યા હતા. 

આ પણ વાંચો: ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા

નારોલ, વટવા અને લાંભા કે ઈસનપુર વોર્ડમા તો પે એન્ડ યુઝ ટોઈલેટ પણ કોર્પોરેશને બાંધી દીધા છે આથી મોટી બેદરકારી તંત્રની કઈ હોઈ શકે. આ 16 તળાવ ઉપર વર્ષોથી 2509 રહેણાંક મકાન, 114 દુકાન, 8 ગોડાઉન, 36 ઈન્ડસ્ટ્રીયલ એકમ તથા 2 ધાર્મિક સ્થાન અને બે પે એન્ડ યુઝના બાંધકામો થયેલા છે. આમછતાં ત્યાંના કોર્પોરેટરોના ધ્યાનમા આ બાબત ના હોય એમ બને જ નહીં.

AMCએ પઝેશન લીધું તોય નારોલ-લાંભા સહિતના 16 તળાવમાં 2600થી વધુ દબાણ 2 - image

તળાવ ઈન્ટરલિંકીંગના કરોડોના આયોજન મંથરગતિએ

વટવા તળાવને 13 કરોડ રૂપિયા, હાથીજણ ગામ તળાવને અંદાજે 4.28 કરોડ રૂપિયા, અસલાલી તળાવને અંદાજે રુપિયા 4.88 કરોડ રૂપિયાના ખર્ચથી આસપાસના તળાવ સાથે ઈન્ટરલિંક કરવાની કામગીરી દબાણો દુર નહીં થવાના કારણે મંથરગતિએ ચાલતી હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…
GUJARAT

સુરત પાલિકાની શાળામાં રામાયણ-ગીતા થકી વિદ્યાર્થીઓમાં જીવન મૂલ્યોનું સિંચન કરવાનો પ્રયાસ | SMC School…

June 19, 2026
દ્વિતીય ઓપન વડોદરા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે | Table Tennis Action In Vadodara: 2n…
GUJARAT

દ્વિતીય ઓપન વડોદરા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાશે | Table Tennis Action In Vadodara: 2n…

June 19, 2026
અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…
GUJARAT

અમદાવાદઃ રથયાત્રા પહેલા જળયાત્રા માટે સાબરમતીમાં પાણી છોડાશે, કુબેર નગરમાં બનશે ફૂટબ્રિજ | Ahmedabad…

June 19, 2026
Next Post
સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian…

સંચાર સાથી બાદ સરકારનું નવું ગતકડું! નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ | indian...

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re…

પાકિસ્તાન સુધરશે નહીં ત્યાં સુધી કોઈ ચર્ચા નહીં: સિંધુ જળ સંધિ મુદ્દે UNમાં ભારતનો હુંકાર | india re...

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’, 64 લોકો બેસી શકશે | Soon B…

અમદાવાદીઓ માટે ખુશખબર: બોપલ-આંબલી સ્ટેશન પર શરૂ થશે 'રેલ કોચ રેસ્ટોરન્ટ', 64 લોકો બેસી શકશે | Soon B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

દિવાળી અને છઠ પૂજાએ કન્ફર્મ ટિકિટ નથી મળતી તો આ એપ્સ ‘ચમત્કાર’ કરી બતાવશે! | diwali chhath train tic…

8 months ago
ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

1 year ago
સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

7 months ago
ભાવનગરના સોનગઢની ઘટના: જૈન મંદિરમાં બે સગાભાઈઓએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત, એકની હાલત ગંભીર | Two b…

ભાવનગરના સોનગઢની ઘટના: જૈન મંદિરમાં બે સગાભાઈઓએ ઝેરી દવા ગટગટાવી, એકનું મોત, એકની હાલત ગંભીર | Two b…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News