gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani…

G METRO NEWS by G METRO NEWS
March 20, 2026
in GUJARAT
0 0
0
ખોરાસાની સીમમાં નદીએ વાસણ સાફ કરતા મહિલાને મગરે ફાડી ખાધા | Crocodile tears apart woman while cleani…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મગરના હુમલાના કારણે ગ્રામજનોમાં ભય : નદીમાંથી મૃતદેહ બહાર કાઢવા JCBની મદદ લેવી પડી : મગરને પકડવા વન તંત્ર દ્વારા નદીકાંઠે 3 પાંજરાં મુકાયાં

ગડું, : ચોરવાડ તાબેના ખોરાસાની સીમમાં એક મહિલા વાડી નજીક આવેલી નદીમાં વાસણ સાફ કરવા ગયા ત્યારે અચાનક મગરે તેના પર હુમલો કરી તેઓને ફાડી ખાતા અરેરાટી સાથે ભય ફેલાયો હતો. મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી. આ અંગે જાણ થતા વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે જઈ મગરને પકડવા નદી કાંઠે ત્રણ પાંજરા મુક્યા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ ખોરાસા ગીરમાં રહેતા બેનાબેન ઉકાભાઈ સેવરા (ઉ.વ. 59) ગઈકાલે તેઓની વાડીએ હતા તેના ખેતરની નજીક કાલીન્દ્રી નદી આવેલી છે. બપોરે બારેક વાગ્યા આસપાસ બેનાબેન નદીમાં વાસણ સાફ કરવા ગયા હતા ત્યારે નદીમાંથી અચાનક આવેલો મગર બેનાબેન પર હુમલો કરી નદીની અંદર ખેંચી ગયો હતો. બેનાબેન પરત ન આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. નદી કાંઠે વાસણ મળ્યા હતા આથી આ અંગે ગ્રામજનોને જાણ કરવામાં આવતા સરપંચ શૈલેષભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા હતા. વનવિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. બાદમાં બેનાબેનની જેસીબીની મદદથી શોધખોળ કરતા તેઓનો મૃતદેહ જ મળી આવ્યો હતો. મૃતદેહને પી.એમ. માટે ચોરવાડ ખસેડાયો હતો. વાસણ સાફ કરવા ગયેલા મહિલાને મગરે ફાડી ખાતા ગ્રામજનોમાં ભય ફેલાયો છે. વનવિભાગ દ્વારા નદી કાંઠા પર ત્રણ પાંજરા મુકવામાં આવ્યા છે અને લોકોને નદી આસપાસ ન જવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના ખેડૂતોને આર્થિક ફટકો: ઘઉં-ચણાના પાકને નુકસાન, કેસર કેરીને પણ ખતરો | Gujarat Farmers Hit Har…
GUJARAT

March 21, 2026
અમદાવાદમાં સિલિન્ડરનો કાળો કારોબાર! 3 લાખ લોકો પાસે LPG-PNG ડબલ કનેક્શન | Black Market in Ahmedabad:…

છોટા ઉદેપુરના સાત તાલુકામાં ઈદ-ઉલ-ફિત્રની ઉમંગભેર ઉજવણી, નસવાડીમાં હિન્દુ-મુસ્લિમ બિરાદરો પરસ્પર ગળે…

Next Post
રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i…

રાજકોટ જિલ્લામાં ગૌચર જમીનોમાં 511 દબાણો, અમુક 32 વર્ષ જૂના ! | 511 encroachments on grazing lands i...

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi…

આજે વિશ્વ કવિતા દિવસઃ રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી આદિ કવિ | Today is World Poetry Day: Maharishi...

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers’ pain from drought: Crops …

માવઠાંથી ખેડૂતોની માઠીઃ ઘઉં, ચણા, ધાણા, જીરૂ સહિતના પાક પર સંકટ | Farmers' pain from drought: Crops ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશ આઝાદ થયા બાદ 41 ગામડા પહેલીવાર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરશે, ખાસ છે કારણ | After Independence 4…

2 months ago
વડોદરામાં ડભોઇ રોડ ઉપર કેલનપુર પાસે પોલીસની નાકાબંધી : ત્રણ વાહન ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો |…

6 months ago
સરકારી નોકરીના નામે દંપતિએ રાજ્યપાલની સહી વાળો પત્ર મોકલ્યો | Bhavnagar based couple duped money fro…

4 months ago
જામનગરના દરેડ વિસ્તારમાં રહેતી 21 વર્ષીય અપરણિત યુવતી લાપતા બની જતાં પરિવારજનોમાં ચિંતા | 21 year ol…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News