gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra …

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી દિલ્હી ખાતે ૨૫૯ કિલો ચાંદીનો જથ્થો મોકલવામાં આવ્યો હતો, જેમાં રૃ. ૧૭.૩૧ લાખનું ૧૫ કિલો ચાંદીનું બોક્ષ દિલ્હી એરપોર્ટ પરથી ગુમ થયું હતું. આ  બનાવ અંગે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને  સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરુ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે તપાસ 

એર ઇન્ડિયામાં સિનિયર એસોસિયેટ કાર્ગો ઓપરેશન ગ્રૃપમાં નોકરી કરતા આધેડે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે સાત મહિના પહેલા બી.વી.સી લોજીસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ૨૫૯ કિલો ચાંદીના ૧૭ બોક્ષ દિલ્હી ખાતે મોકલવા માટે એર કાર્ગોનું બુંકિંગ લઇ આવી કાર્ગોમાં સ્કાય હાયને આપ્યા બાદ ૧૭ બોક્ષ ચાંદી ટ્રોલીમાં ભરીને અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટમાં લોડ કર્યા હતા.

ત્યારબાદ આ ફ્લાઇટ સાંજે દિલ્હી એરપોર્ટ પર પહોચી હતી. ત્યાં એર ઇન્ડિયા કાર્ગો દ્વારા તપાસ કરવામાં આવતા ૧૭ ચાંદીના બોક્ષ પૈકી ૧૬ બોક્ષ જ મળી આવ્યા હતા. તેમાં રૃા. ૧૭.૩૧ લાખની ૧૫ કિલો ચાંદીનું એક બોક્ષ ત્યાં મંળી આવ્યું ન હતું જેથી દિલ્હી એર ઇન્ડિયા તરફથી અમદાવાદ એર ઇન્ડિયા ઓફિસ કાર્ગોમાં મેઇલથી જાણ કરવામાં આવી હતી. જે બાદ લોડ કરનાર કર્મચારીઓ અને એર ઇન્ડિયાના કર્ચારીઓની પૂછપરછ કરતા કોઇને આ અંગે જાણ ન હતી. જેથી સીસીટીવી ચેક કરતા અહીથી ૧૭ બોક્ષ લોડ કરવામાં આવ્યા હતા તે સ્પષ્ટ દેખાતા હતા. જેથી દિલ્હી એરપોર્ટ પરથી કાર્ગોમાંથી સામાન બહાર કાઢતી વખતે ૧૫ કિલો ચાંદીનું બોક્ષ ચોરાયું હોવાની શંકા સેવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade…

વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓના પગારનો મુદ્દો હલ થતાં હડતાળ પાછી ખેંચી | employees of fire brigade...

સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો |…

સંતાનના બર્થ સર્ટિફિકેટ માટે મદદ કરવાના નામે મિત્રતા કેળવી બળાત્કાર ગુજારનાર VMCનો કર્મચારી પકડાયો |...

પીએમ આવાસ યોજનામાં મકાનના નામે 16 જણા પાસે 40 લાખ પડાવનાર પકડાયો,ઠગાયેલાની સંખ્યા વધશે | police arre…

પીએમ આવાસ યોજનામાં મકાનના નામે 16 જણા પાસે 40 લાખ પડાવનાર પકડાયો,ઠગાયેલાની સંખ્યા વધશે | police arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to…

ડોલર સામે રૂપિયો 91નું તળિયું તોડી 91.08 સુધી ખાબક્યો | Rupee breaks 91 mark against dollar falls to…

10 months ago
પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

9 months ago
શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં | India Halt…

1 year ago
વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | man ended his life by …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News