gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
દેશમાં ખુલશે 100 નવી સૈનિક સ્કૂલ, NCCનું પણ થશે વિસ્તરણ; રક્ષા મંત્રીની જાહેરાત | rajnath singh anno…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sainik School : કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દેશના યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશભક્તિના મૂલ્યોને વધુ મજબૂત કરવા માટે મોટી જાહેરાતો કરી છે. સૈનિક સ્કૂલ ઘોડાખાલના હીરક મહોત્સવને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સરકાર દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ ખોલવા જઈ રહી છે અને NCC ના વ્યાપમાં પણ મોટો વિસ્તાર કરવામાં આવશે.

NCC કેડેટ્સની સંખ્યા હવે 20 લાખ થશે

રાજનાથ સિંહે નેશનલ કેડેટ કોરના (NCC) વિસ્તાર અંગે માહિતી આપતા કહ્યું કે, “અમે NCC માં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો કર્યો છે. પહેલા ભરતીનો લક્ષ્યાંક 17 લાખ હતો, જેને હવે વધારીને 20 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.” આ પગલાથી વધુમાં વધુ બાળકોને રાષ્ટ્ર નિર્માણ માટેના સંસ્કારો શીખવાની તક મળશે.

PPP મોડલ પર 100 નવી સૈનિક શાળાઓ

સૈન્યલક્ષી શિક્ષણના વ્યાપને વધારવા માટે સરકારે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ દેશમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રક્ષા મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે આ સંસ્થાઓ માત્ર રક્ષા સેવાઓ માટે જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરૂ પાડવા માટે પણ યુવાનોને સક્ષમ બનાવશે.

આ પણ વાંચો : બીજા દિવસે ધુરંધર 2ની કમાણી 330 કરોડને પાર! રણવીર સિંહની ઉજવણી, દિપીકા કોન્સર્ટમાં પહોંચી

મહિલા સશક્તિકરણ

રાજનાથ સિંહે સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશને મંજૂરી આપવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક અને ક્રાંતિકારી ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, “આ નિર્ણય મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું સીમાચિહ્ન છે. મહિલા કેડેટ્સના પ્રદર્શને સાબિત કરી દીધું છે કે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાઓની સમોવડી છે.”

સૈનિક સ્કૂલ ઘોડાખાલનો ગૌરવશાળી ઈતિહાસ

આ પ્રસંગે તેમણે ઘોડાખાલ સૈનિક સ્કૂલની સિદ્ધિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ શાળાએ અત્યાર સુધીમાં 800 થી વધુ વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA) ને આપ્યા છે. 2,000 થી વધુ કેડેટ્સ અહીંથી અભ્યાસ કરીને CDS અને AFCAT જેવા માધ્યમો દ્વારા દેશની સેવા કરી રહ્યા છે.

યુવાનોને સફળતાનો મંત્ર

કેડેટ્સમાં જોશ ભરતા રાજનાથ સિંહે શિસ્ત અને તત્પરતા પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે બાળકોને મંત્ર આપતા કહ્યું, “તૈયાર રહો, હંમેશા તૈયાર રહો.” કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે માનસિક મજબૂતી અને શારીરિક ફિટનેસ અનિવાર્ય છે. તેમણે અંતમાં ઉમેર્યું કે, એક સશક્ત રાષ્ટ્ર ત્યારે જ બને છે જ્યારે તેના નાગરિકો કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે માનસિક અને શારીરિક રીતે સજ્જ હોય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…
INDIA

NEET રિ-એક્ઝામમાં બિહારમાં બીજાનું પેપર લખતા 9 ‘મુન્નાભાઈ’ સહિત 30ની ધરપકડ | NEET UG Re Exam 30 Arre…

June 22, 2026
તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…
INDIA

તમિલનાડુમાં ટોર્નેડોનો ડરામણો નજારો: ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ રસ્તામાં જે આવ્યું તે ઉડ્યું…

June 22, 2026
‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…
INDIA

‘ન તો ચેકિંગ, ન તો ડ્રેસ કૉડ… ખાનગી કર્મીઓ પૈસાની ગણતરી કરતા’, રામમંદિર દાન ચોરી અંગે SITનો ઘટસ્ફો…

June 22, 2026
Next Post
પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b...

‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

'લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે', સોશિયલ મીડિયા 'ટ્રાયલ' પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme...

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal…

ભરૂચના ઓચ્છણ અને અમલેશ્વર ગામ ખાતે કોપરના કેબલ ચોરી અજાણ્ય તસ્કરો ફરાર | thieves abscond after steal…

9 months ago
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

5 months ago
ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

10 months ago
વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું | Vadodara Installation o…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News