gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in INDIA
0 0
0
પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું | laljit singh b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Laljit Singh Bhullar resigns: પંજાબની રાજનીતિમાં એક મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભગવંત માને પોતાના પરિવહન મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું રાજીનામું માંગી લીધું છે. વેરહાઉસના એક જિલ્લા મેનેજરની આત્મહત્યાના મામલે વિવાદ વકરતા મુખ્યમંત્રીએ આ કડક વલણ અપનાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મૃત્યુ પૂર્વે આ અધિકારીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં તેણે કથિત રીતે મંત્રી લાલજીત સિંહ ભુલ્લર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.

ઘટનાની ગંભીરતાને પગલે ભુલ્લરને મંત્રી પદ છોડવા આદેશ

અહેવાલો અનુસાર, આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોઈને જ મુખ્યમંત્રી ભગવંત માને ભુલ્લરને મંત્રી પદ પરથી રાજીનામું આપવા માટે જણાવી દીધું હતું. સરકારી પ્રવક્તાના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રીએ અધિકારીના આત્મહત્યાના કારણોની વિધિવત તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે, જેમાં આ મામલે ધારાસભ્યની કોઈ પણ સંડોવણી છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ થશે. પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે, મુખ્યમંત્રીના મતે કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે અનિયમિતતા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો: લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા

શું છે આખો મામલો?

હાલમાં જ પંજાબમાં વેરહાઉસના એક જિલ્લા મેનેજરે આત્મહત્યા કરી લીધી હતી. મોત પહેલા અધિકારીએ એક વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો હતો. આ વીડિયોમાં અધિકારીએ પોતાની માનસિક પરેશાની અને મોત માટે કેટલાક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા, જેમાં સીધી રીતે મંત્રી લાલજીત સિંહ ભુલ્લરનું નામ સામેલ હતું. આ વીડિયો સામે આવતા જ રાજ્યમાં રાજકીય ઘમાસાણ મચી ગયું અને વિરોધ પક્ષોએ સરકારને ઘેરતા મંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ શરૂ કરી દીધી હતી.

પંજાબના રાજકારણમાં ભૂકંપ! સુસાઈડ કેસમાં આરોપો બાદ AAPના મંત્રીનું રાજીનામું લેવાયું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…
INDIA

6 સાંસદો બાદ 14 ધારાસભ્યો પણ શિંદે સેનામાં જોડાવા તૈયાર, ઉદ્ધવ ધૂંઆપૂંઆ, ઈમર્જન્સી બેઠક | maharashtr…

June 22, 2026
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…
INDIA

રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય |…

June 22, 2026
અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…
INDIA

અયોધ્યા રામ મંદિરમાં VIP દર્શનનો વિવાદ: નિયમો નેવે મૂકીને અપાતી હતી ‘ખાસ’ એન્ટ્રી? | ayodhya ram man…

June 22, 2026
Next Post
‘લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે’, સોશિયલ મીડિયા ‘ટ્રાયલ’ પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme…

'લોહી વહેતું હોય ને લોકો વીડિયો ઉતારે છે', સોશિયલ મીડિયા 'ટ્રાયલ' પર સુપ્રીમ કોર્ટની ચિંતા | supreme...

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar…

ગુજરાતમાં આજે સામાન્ય વરસાદની આગાહી, આગામી 3 દિવસ 5 ડિગ્રી સુધી તાપમાન વધશે | Rain Forecast in Gujar...

અમદાવાદ: વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ…

અમદાવાદ: વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત | msu will do recruitment of teachers

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત | msu will do recruitment of teachers

11 months ago
નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..! | De…

નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..! | De…

8 months ago
અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી, ગુજરાત NIAની ટીમે હરિયાણાના 2 લોકોની કરી ધરપકડ |…

અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કેસમાં મોટી કાર્યવાહી, ગુજરાત NIAની ટીમે હરિયાણાના 2 લોકોની કરી ધરપકડ |…

11 months ago
પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ | rahul gandhi and …

પહલગામ હુમલા મામલે રાહુલ ગાંધીનો PM મોદીને પત્ર, સંસદનું વિશેષ સત્ર બોલાવવા માંગ | rahul gandhi and …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News