gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વસ્ત્રાપુરના હિમાલયા મોલમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, મસાજની આડમાં દેહવ્યાપાર, ત્રણ રાજ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

illegal Spa Business In Ahmedabad: અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલના એક સ્પા સેન્ટરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના કૌભાંડને પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસ દ્વારા પાડવામાં આવેલા આ દરોડામાં અલગ-અલગ રાજ્યોની ત્રણ યુવતીઓને મુક્ત કરાવી, જ્યારે આરોપીઓ સામે અનૈતિક ટ્રાફિકિંગ નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નકલી ગ્રાહક મોકલીને પાડ્યો દરોડો

મળતી માહિતી અનુસાર, હિમાલયા મોલના બીજા માળે આવેલા એક સ્પામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીની ચકાસણી કરવા માટે પોલીસે એક નકલી ગ્રાહક તૈયાર કરીને સ્પામાં મોકલ્યો હતો. ત્યાં દેહવ્યાપાર ચાલતો હોવાની પુષ્ટિ થતા જ પોલીસની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

દરોડા દરમિયાન સ્પાની અંદરથી મિઝોરમ, દિલ્હી અને ત્રિપુરાની વતની એવી ત્રણ મહિલાઓ મળી આવી હતી. આ યુવતીઓએ પોલીસને જણાવ્યું કે સ્પા મેનેજમેન્ટ દ્વારા અહીં રાખવામાં આવી હતી અને પ્રતિ ગ્રાહક આશરે એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ ઉપરાંત સ્થળ પરથી ઉત્તર પ્રદેશના વતની એવા સ્ટાફ સભ્ય સન્ની સંતોષની અટકાયત કરવામાં આવી છે. આ સ્પા ઇર્શાદ એસ. સૈયદ દ્વારા ચલાવવામાં આવતો હતો, જે બહારના રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહવ્યાપારને પ્રોત્સાહન આપતો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર

સ્પાનો માલિક ફરાર

દરોડા દરમિયાન સ્પાનો માલિક હાજર નહોતો અને હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે સ્પાના સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ડિજિટલ વિડિયો રેકોર્ડર (DVR) અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કર્યા છે. બચાવવામાં આવેલી મહિલાઓને કાનૂની જોગવાઈઓ અનુસાર કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવી છે. પોલીસે અનૈતિક ટ્રાફિક (નિવારણ) અધિનિયમ, ૧૯૫૬ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી ફરાર માલિકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne...

4 વર્ષ જૂનો ‘અનડીટેક્ટ’ મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ…

4 વર્ષ જૂનો 'અનડીટેક્ટ' મર્ડર કેસ ઉકેલાયો: રાયપુરથી ભાગીને અમદાવાદમાં છૂપાઈને રહેતા આરોપીની ધરપકડ, જ...

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende…

ઓઇલ-ગેસ માટે બીજા દેશો પર કેટલો નિર્ભર છે ભારત? 2024-25ના આંકડાથી સમજો | india energy import depende...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun…

6 માસમાં ડેન્ગ્યુના 51, ચિકનગુનિયાના 9 અને મેલેરિયાના 5 કેસ નોંધાયા | 51 cases of dengue 9 of chikun…

1 year ago
ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર: વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવાઈ, જાણો સંપૂર્ણ ટાઈમ …

8 months ago
પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

પીકઅપ વાહન નીચે આવી જવાથી પાલિતાણાના વૃદ્ધાનું મોત નિપજ્યું | Elderly man from Palitana dies after b…

8 months ago
વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

વિશ્વગુરુ ઓફિશિયલ ટ્રેલર: મજબૂત ટ્રેલર સાથે મુકેેશ ખન્નાનું જાદુ છવાઈ ગયું, યુઝર્સે આપી આ રીતે પ્રતિ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News