gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘દાદા તમને બાઈકમાં ઘરે મૂકી જઈએ…’ રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in GUJARAT
0 0
0
‘દાદા તમને બાઈકમાં ઘરે મૂકી જઈએ…’ રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli LCB Rajula Robbery Case : અમરેલીના રાજુલા તાલુકાના માંડલ ગામના વૃદ્ધને બાઇક પર બેસાડી સોનાના બટન લૂંટનાર બે શખસો ઝડપાયા છે. આરોપીઓએ 82 વર્ષીય વૃદ્ધને ઘરે મૂકી જવાની લાલચ આપી લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે LCBએ મુદ્દામાલ સાથે બે રીઢા ગુનેગારોને દબોચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાજુલાના માંડલમાં 82 વર્ષના વૃદ્ધને ધમકાવીને સોનાના બટન લૂંટનારા બે શખસો ઝડપાયા

રાજુલાના ડુંગર વિસ્તારમાં થોડા દિવસો પહેલા બે શખસોએ એક વૃદ્ધને નિશાન બનાવી સોનાના બટનની લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે વૃદ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને અમરેલી LCB(લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં LCBએ ગણતરીના દિવસોમાં બંને આરોપીને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર ઘટના?

ઘટના એમ છે કે, રાજુલાના માંડલ ગામે રહેતા 82 વર્ષીય વૃદ્ધ દુલાભાઈ ભગવાનભાઈ નકુમ ગત 19 માર્ચ, 2026ના રોજ સાંજના સમયે પસાર થતા હતા, ત્યારે બે અજાણ્યા શખસો મોટરસાયકલ પર આવ્યા હતા અને વૃદ્ધને તેમના ઘરે મૂકી જવાની વાત કરી હતી. આ પછી આરોપીઓએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને બાઇક પર બેસાડ્યા હતા. જો કે, ઘરે ઉતારવાને બદલે થોડે દૂર લઈ જઈને વૃદ્ધને માર મારવાની ધમકી આપી ડરાવી-ધમકાવી તેમના ખમીસમાં પહેરેલા આશરે બે તોલા સોનાના ત્રણ બટન બળજબરીપૂર્વક કાઢીને બંને આરોપી નાસી છૂટ્યા હતા. 

રૂ.1.51 લાખનો મુદ્દામાલ જપ્ત

આ અંગે ડુંગર પોલીસ મથકમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે અમરેલી LCBની ટીમે ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં રહેતા સુજલ ઉર્ફે હુડી રાજુભાઈ સોલંકી(ઉં.વ. 20) અને સોનુ ઉર્ફે ભુરો કિશનભાઈ સોલંકી(ઉં.વ. 25)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂ.1.21 લાખની કિંમતના 9.380 ગ્રામ વજનના સોનાના ત્રણ બટન, ગુનામાં વપરાયેલું બાઈક સહિત કુલ રૂ.1.51 લાખનો મુદ્દામાનલ જપ્ત કર્યો છે. 

આ પણ વાંચો: 10 વર્ષના લગ્નજીવન બાદ પતિની વિકૃત માનસિકતા સામે આવી, કંટાળીને પરિણીતાનો નદીમાં કૂદવાનો પ્રયાસ, અભયમની ટીમે ઉગારી

બંને આરોપીઓ રીઢા ગુનેગાર 

પોલીસ તપાસમાં ખૂલ્યું કે, પકડાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. સુજલ વિરુદ્ધ રાજુલા અને પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં મારામારી અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે સોનુ વિરુદ્ધ રાજુલામાં લૂંટ, ધમકી અને મારામારી સહિત કુલ ત્રણથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. સમગ્ર મામલે ડુંગર પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…
GUJARAT

6 જિલ્લામાં વરસાદની આગાહી, બે દિવસ બાદ ગુજરાતભરમાં શરૂ થશે હીટવેવનો દોર | Rain Forecast in 6 Gujarat…

May 7, 2026
ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…
GUJARAT

ગુજરાત પોલીસમાં બદલીનો દોર, 23 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરના ટ્રાન્સફરના આદેશ, જુઓ યાદી | 23 unarme…

May 7, 2026
ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…
GUJARAT

ડિજિટલ ગુજરાતના દાવાઓ વચ્ચે રસ્તો ભૂલી ગયેલી RTO વેબસાઇટ: 2026માં પણ 2023નો ડેટા! | Gujarat Transpor…

May 7, 2026
Next Post
ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g…

ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ખેડૂતો માટે શું છે નવી વ્યવસ્થા? | g...

તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓ હજુ ફરાર | Accused still absconding in Rs 6 10 …

તબીબ પાસેથી રૂ. ૬.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં આરોપીઓ હજુ ફરાર | Accused still absconding in Rs 6 10 ...

વિશ્વ જળ દિવસ – છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro…

વિશ્વ જળ દિવસ - છ દિવસથી પાણીની લાઈન તૂટેલી, લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ | Water line has been bro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો | A young ma…

5 months ago
UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

UPI યુઝર્સ માટે નવી ગાઈડલાઈન જાહેર, 1 ઓગસ્ટથી UPI યુઝર્સ દિવસમાં એક એપ પર 50 વખત જ બેલેન્સ ચેક કરી શ…

11 months ago
ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ | Heavy Rain Alert in Gujar…

8 months ago
યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h…

યુરોપ દેશો પર 10 ટકા ટેરિફનો સૌથી વધુ ફટકો યુકે તથા જર્મનીને પડશે | The UK and Germany will be hit h…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News