gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર

અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ ઃ યુવાનની ઓળખ માટે પોલીસની મથામણ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા નરોડા હાઇવે ઉપર વધુ એક હિટ એન્ડ
રનની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં લીંબડીયા પાસે સવસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા
યુવાનને અડફેટે લઈને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે અકસ્માતનો
ગુનો દાખલ કરીને ફરાર વાહન ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે.

ગાંધીનગર જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
અને તેમાં પણ હાઇવે માર્ગો ઉપર હિટ એન્ડ રનના બનાવમાં ચિંતાજનક રીતે વધારો થઈ
રહ્યો છે. આ સ્થિતિમાં શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર લીંબડીયા પાસે વધુ
એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો
પ્રમાણે લીંબડીયા પાસે મધુવન નર્સરી સામેના સવસ રોડ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા
રાહદારીને કોઈ અજાણ્યા વાહન ચાલકે પૂરઝડપે વાહન ચલાવી જોરદાર ટક્કર મારી હતી. આ
અકસ્માતમાં આશરે ૨૧ થી ૨૬ વર્ષની વયના યુવકને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ
પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો
વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ
અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી
હતી. જેથી ૧૦૮ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ડભોડા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતદેહને
પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ યુવાનની ઓળખ માટે
દોડધામ શરૃ કરવામાં આવી છે અને ફરાર વાહનચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …
GUJARAT

June 21, 2026
અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

અમદાવાદમાં ભૂમાફિયાની નવી મોડસ ઓપરેન્ડી, નકલી AMC અધિકારી બની જમીન પચાવવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું |…

Next Post
ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…

ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur...

બીમારીથી કંટાળીને એસ.આર.પી.જવાનનો આપઘાત | SRP jawan commits suicide due to illness

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo…

ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળી ગયેલા યુવકની લાશ મળી | Body of young man who left home three days ago fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુઈગામમાં 11 વર્ષની સગીરા પર દુષ્કર્મ મામલે નરાધમને 20 વર્ષની કેદ, થરાદ સેશન્સ કોર્ટનો ચુકાદો | suig…

2 months ago
બાવળા-બગોદરા હાઇવે પર હિટ એન્ડ રન: જન્મદિવસે જ યુવાનનો મૃત્યુ થતા શોકનો માહોલ | Hit and Run on Bavla…

9 months ago
સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

4 months ago
ચેક રિટર્ન કેસમાં સજા પામેલા આલિયાબાડા ગામના નાસતા ફરતા આરોપીને પોલીસે ધુવાવ પાસેથી ઝડપી લીધો | Jamn…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News