gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
ખાનપુર-ચુવા રોડ પર બાઈક આડે ગાય ઉતરતા અકસ્માત, વૃદ્ધનું મોત | Accident on Khanpur Chuva road after c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં અકસ્માતનો વધુ એક બનાવ

– વૃદ્ધને સારવાર અર્થે બોરસદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ખાનપુર-ચુવા રોડ પર શનિવારે સવારે એક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર બે વ્યક્તિઓ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાય આડે આવતા બાઈક અથડાયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૬૫ વર્ષીય વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

વીરસદના સરદાર આવાસમાં રહેતા કનુભાઈ પરસોતમભાઈ કાછીયા પટેલ (ઉં.વ. ૬૫) શનિવાર, ૨૧ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે તેમના પડોશમાં રહેતા રીપેશભાઈ ચંદુભાઈ પરમાર સાથે બાઈક પર બોરસદ જવા નીકળ્યા હતા. ખાનપુર-ચુવા રોડ પર નહેર પાસે પહોંચતા અચાનક એક ગાય રસ્તા પર આવી ગઈ હતી.

બાઈક ગાય સાથે અથડાતા બંને સવારો રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં પાછળ બેઠેલા કનુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને નાક-કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બોરસદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે મૃતકના ભત્રીજા અશ્વિનભાઈ ગિરીશભાઈ કાછીયા પટેલે વીરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાઈક ચાલક રીપેશભાઈ ચંદુભાઈ પરમાર વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…
GUJARAT

March 27, 2026
ઉછીના આપેલા ૫૦૦ રૃપિયાની તકરારમાં હુમલો | Attack over dispute over loan of Rs 500

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર રોક લગાવવાની માંગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી | Gujarat High Co…

Next Post
ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra …

ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra ...

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema…

નડિયાદ, આણંદ જિલ્લાના રેલવે સ્ટેશનો પર કોરોના-કાળમાં બંધ થયેલી લોકલ ટ્રેનો પુનઃ શરૂ કરવા માંગ | Dema...

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo…

સંદેશર ગામેથી વિદેશી દારૂની 31 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 31 bottles of foreign liquo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સ્કૂલ વાનમાં દીકરીઓને મોકલતા વાલીઓને લાલબત્તી સમાન કિસ્સો પાલીતાણામાં આવ્યો સામે

1 year ago
વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad…

8 months ago
‘હવે કોઈ ભૂલ નહીં કરું…’, ભત્રીજા આકાશ આનંદની માફી માયાવતીએ સ્વીકારી, બસપામાં થશે વાપસી | akash an…

12 months ago
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત પાસે ક્રૂડનો ફક્ત 74 દિવસનો અનામત જથ્થો | India has only 74 day…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News