gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું – આ ખરેખર અસંવ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gurugram Minor Assault Case: ગુરુગ્રામમાં ત્રણ વર્ષની બાળકી સાથે થયેલા કથિત દુષ્કર્મ મામલે સુપ્રીમ કોર્ટે હરિયાણા પોલીસની કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી છે. સોમવારે થયેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે તપાસની પદ્ધતિને ‘અત્યંત ચોંકાવનારી’ અને ‘અસંવેદનશીલ’ ગણાવી હતી. કોર્ટે ખાસ કરીને એ વાત પર વાંધો ઉઠાવ્યો હતો કે પીડિત બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીઓની એકદમ નજીક બેસાડીને નોંધવામાં આવ્યું હતું, જે કાયદાકીય પ્રોટોકોલનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. આ ગંભીર બેદરકારીને પગલે કોર્ટે ગુરુગ્રામ પોલીસ કમિશનર અને તપાસ અધિકારીને 25 માર્ચના રોજ વ્યક્તિગત રીતે હાજર રહેવા આદેશ કર્યો છે.

તપાસમાં વિલંબ અને પોલીસની નિષ્ક્રિયતા પર મુકુલ રોહતગીના પ્રહારો

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ઘટનાના ચાર અઠવાડિયા વીતી ગયા હોવા છતાં અને આરોપીઓના નામ સામે આવ્યા હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે કોર્ટને જણાવ્યું કે બાળકીને પોલીસ સ્ટેશન અને ચાઈલ્ડ વેલફેર કમિટી(CWC) લઈ જવામાં આવી હતી, જ્યાં મેજિસ્ટ્રેટે તેને ‘સાચું બોલ’ જેવા શબ્દો કહ્યા અને આરોપીને તેની સામે લાવવામાં આવ્યો હતો. રોહતગીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે આ કેસનો તપાસ અધિકારી(IO) અગાઉ પણ પોક્સો(POCSO) કેસમાં લાંચ લેવા બદલ સસ્પેન્ડ થઈ ચૂક્યો છે અને આ કેસમાં પણ પરિવારને સમાધાન કરી લેવાની સલાહ આપવામાં આવી હતી.

આ પણ વાંચો: BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભામાં બોલ્યા PM મોદી

સુપ્રીમ કોર્ટ દ્વારા હરિયાણાની મહિલા IPS અધિકારીઓની યાદી મંગાવાઈ

સુપ્રીમ કોર્ટે આ મામલાને અત્યંત ગંભીરતાથી લેતા રાજ્ય સરકારને હરિયાણામાં તૈનાત મહિલા IPS અધિકારીઓની યાદી રજૂ કરવા સૂચના આપી છે. કોર્ટે ટિપ્પણી કરી હતી કે ચાર વર્ષની બાળકી સાથે આવી અસંવેદનશીલતા આશ્ચર્યજનક છે અને આવા કિસ્સાઓમાં ફરિયાદની રાહ જોયા વગર જ FIR નોંધાવી જોઈતી હતી. પીડિત પક્ષ તરફથી આ કેસની તપાસ ગુરુગ્રામ પોલીસ પાસેથી લઈને CBI અથવા વિશેષ તપાસ ટીમ(SIT)ને સોંપવાની માંગ કરવામાં આવી છે. હાલમાં કોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર મામલે વિગતવાર અહેવાલ અને સોગંદનામું માંગ્યું છે.

3 વર્ષની બાળકીને દુષ્કર્મ વિશે સત્ય બોલવાનું કહેનારા જજ પર ભડકી સુપ્રીમ કોર્ટ, કહ્યું - આ ખરેખર અસંવેદનશીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
BIG NEWS: ‘મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા…’, યુદ્ધ મુદ્દે લોકસભા…

BIG NEWS: 'મિડલ ઈસ્ટમાં સ્થિતિ ચિંતાજનક, ભારતીયોની સુરક્ષા અમારી પ્રાથમિકતા...', યુદ્ધ મુદ્દે લોકસભા...

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

ભાવનગર મંડળના 04 કર્મચારીઓ ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત

6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા | 6 year ol…

6 વર્ષનો ચાહક યુગ તિવારી રાહુલ ગાંધીને મળવા ઉત્સુક, પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવાની ઇચ્છા | 6 year ol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવી જોઈએ…, રેપ કેસ પછી મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | Mamata Banerj…

5 months ago
2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

2025માં રોડ અકસ્માતમાં 27000 લોકોના મોત, 2024માં 50000થી વધુ દુર્ઘટના, સંસદમાં ગડકરીએ રજૂ કર્યા આંકડ…

8 months ago
માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

માજી સૈનિકોનો ભાજપથી મોહભંગ: પ્રશ્નોનું નિરાકરણ ન આવતા 100 ભૂતપૂર્વ સૈનિકોએ પક્ષ છોડ્યો | Ex Army fr…

6 months ago
દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

દાલ સરોવર પાસે પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો: ઓપરેશન સિંદૂર દરમિયાન નિષ્ફળ કરાયો હતો હુમલો | /pak…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News