gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
‘શરબત જેહાદ’ મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ | baba ramdev de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rooh Afza Controversy: દિલ્હી હાઈકોર્ટે પતંજલિના સ્થાપક બાબા રામદેવને થોડા દિવસો પહેલા રૂહ અફઝા અંગે આપેલા નિવેદન બદલ ઠપકો આપ્યો છે. મંગળવારે, દિલ્હી હાઈકોર્ટે રૂહ અફઝાને ‘શરબત જેહાદ’ કહેવા બદલ બાબા રામદેવને ફટકાર લગાવી હતી. 

મંગળવારે કેસની સુનાવણી કરતી વખતે, દિલ્હી હાઈકોર્ટે ‘શરબત જેહાદ’ કેસમાં પતંજલિના સ્થાપક બાબા રામદેવને ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે બાબા રામદેવની આ ટિપ્પણીએ કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યો છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આને સમર્થન આપી શકાય નહીં. 

કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું

આ અંગે બાબા રામદેવે દિલ્હી હાઈકોર્ટને કહ્યું છે કે, ‘અમે રૂહ અફઝા વિરુદ્ધની બધી જાહેરાતો દૂર કરીશું.’ 22 માર્ચે દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ અમિત બંસલ કેસની સુનાવણી કરી રહ્યા હતા. આ દરમિયાન કોર્ટે બાબા રામદેવને સોગંદનામું રજૂ કરવા કહ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં તે એવું કોઈ નિવેદન, જાહેરાત કે સોશિયલ મીડિયા પોસ્ટ નહીં કરે જેનાથી બીજા પક્ષને વાંધો આવે.

બાબા રામદેવને સોગંદનામું દાખલ કરવા માટે પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. કેસની આગામી સુનાવણી 1 મેના રોજ નક્કી કરવામાં આવી છે.

જાણો શું છે મામલો

તાજેતરમાં જ બાબા રામદેવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. આમાં, બાબા રામદેવ અન્ય શરબત કંપનીઓ પર કટાક્ષ કરતા અને તેમના પર ‘શરબત જેહાદ’ કરવાનો આરોપ લગાવતા જોવા મળ્યા હતા. 

પતંજલિના ગુલાબ શરબતનો પ્રચાર કરતી વખતે, બાબા રામદેવે દાવો કર્યો હતો કે રૂહ અફઝામાંથી કમાતા પૈસાનો ઉપયોગ મદરેસા અને મસ્જિદો બનાવવા માટે થાય છે. બાદમાં બાબા રામદેવે પોતાના નિવેદનનો બચાવ કરતા કહ્યું કે, ‘મેં કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી.’

આ મામલે હમદર્દે બાબા રામદેવ વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જેમાં બાબા રામદેવની ‘શરબત જેહાદ’ ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. આ મામલે 22 એપ્રિલના રોજ ચાલી સુનાવણી કરવામાં આવી હતી. 

હાઈકોર્ટે નિવેદન પર નારાજગી વ્યક્ત કરી

પતંજલિ અને બાબ રામદેવનો કેસ લડી રહેલા વકીલ રાજીવ નાયરે કહ્યું કે, ‘મારા અસીલ કોઈપણ ધર્મના વિરોધી નથી.’ આના પર કોર્ટે કહ્યું કે, ‘આ જ વલણ 

સોગંદનામામાં આવવું જોઈએ.’ આ દરમિયાન, ન્યાયાધીશે કહ્યું- ‘જ્યારે મેં વીડિયો જોયો, ત્યારે મને મારા કાન અને આંખો પર વિશ્વાસ ન થયો.’

આ મામલે બાબા રામદેવના વકીલે જણાવ્યું હતું કે, ‘હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયાના રૂહ અફઝા પ્રોડક્ટ વિરુદ્ધની બધી જાહેરાતો, પછી ભલે તે પ્રિન્ટ હોય કે વીડિયો, દૂર કરવામાં આવશે.’

'શરબત જેહાદ' મામલે હાઈકોર્ટે બાબા રામદેવની ઝાટકણી કાઢી, તમામ જાહેરાતો દૂર કરવા આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s…

UPSCનું પરિણામ જાહેર: શક્તિ દુબે પ્રથમ ક્રમે, ટોપ-30માં ત્રણ ગુજરાતી | /upsc topper 2025 rank list s...

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના | Madhya Pradesh: Bolero…

પુલ કૂદાવી નદીમાં પડી કાર, આઠ લોકોના કરૂણ મોત: મધ્ય પ્રદેશમાં મોટી દુર્ઘટના | Madhya Pradesh: Bolero...

‘સંસદની ઉપર કોઈ નથી’, ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ | jagdeep dhankhar vice president speak…

'સંસદની ઉપર કોઈ નથી', ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ | jagdeep dhankhar vice president speak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind…

VIDEO: 25 જવાનોએ મોતને હાથતાળી આપી, હેલિકોપ્ટથી રેસ્ક્યૂ પછી અમુક જ સેકન્ડમાં બિલ્ડિંગ ધરાશાયી | Ind…

10 months ago
હિટ એન્ડ રન: ખેડાના ડાકોર-કપડવંજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત | Acciden…

હિટ એન્ડ રન: ખેડાના ડાકોર-કપડવંજ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત | Acciden…

6 months ago
હરિયાણાના નુહમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો કયા મુદ્દે થઈ બબાલ | nuh fero…

હરિયાણાના નુહમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ, અનેક લોકો ઈજાગ્રસ્ત, જાણો કયા મુદ્દે થઈ બબાલ | nuh fero…

11 months ago
લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News