gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in INDIA
0 0
0
ટ્રમ્પે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું : પાંચ દિવસ સુધી બ્રેક લગાડી : વિદ્યુત સયંત્રો પર હુમલા ટાળ્યા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હોર્મુઝ સ્ટ્રેઇટ ખોલવા માટે અમેરિકી પ્રમુખે ઇરાનને પાંચ દિવસનું આખરીનામું આપ્યું છે : છતાં દુનિયા હજી એે અદ્ધર શ્વાસે જીવી રહી છે

નવી દિલ્હી: ટ્રમ્પ કે ખોમેનેઈ મમતે ચઢ્યા છે. ઈરાન યુદ્ધનો અંત ક્યારે આવશે તે કોઈ કહી શકે તેમ નથી. ખુદ ટ્રમ્પ કે ખોમેનેઈ પણ તે વિષે કશું જાણી શકે તેમ જ નથી. ત્યાં તે સંબંધે કોઈ નિવેદન કરવાની વાત જ રહેલી નથી.

ઇરાને હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ કરી દુનિયાનું નાક દબાવ્યું છે. આથી અમેરિકાના પ્રમુખે તે ખોલવા પહેલા તો બે દિવસનું આખરીનામું આપતાં કહ્યું હતું કે, ‘જો તેમ નહીં કરાય તો તમારા પરમાણુ ઊર્જા સંચાલિત વિદ્યુત- ઉત્પાદન સંયંત્રો ખતમ કરી નાખીશું.’ આ સાથે ખાડી દેશોમાં હડકંપ ફેલાઈ ગયો છે. જો પરમાણુ સંયંત્રો તોડવામાં આવે તો તેમાંથી વહેતા કિરણોત્સર્ગથી આસપાસનો સમુદ્ર પ્રદૂષિત થઈ જાય.

આ ખાડી દેશો તે સમુદ્રજળ શુદ્ધ કરી તે પીવા માટે તેમજ અન્ય ઉપયોગ માટે લે છે. પરંતુ મુશ્કેલી તે છે કે અન્ય પ્રદૂષણો દૂર કરવાના સંયંત્રો છે પરંતુ કિરણોત્સર્ગથી થતું પ્રદૂષણ દૂર કરવાની કોઈ ટેક્નિક હજી શોધાઈ નથી. તે સંભવિત પણ લાગતું નથી. આથી ખાડી દેશોમાં હડકંપ ફેલાઈ ગયો છે.

એવું લાગે છે કે, ખાડી દેશોના પ્રતિનિધિઓ અમેરિકાના ઉચ્ચ અધિકારીઓને મળવા ગયા હતા અને તેઓ સાથેની મંત્રણા પછી તે અધિકારીઓએ જ ટ્રમ્પને તત્કાળ હુમલા ન કરવા સમજાવ્યા હશે.

ટૂંકમાં આ તબક્કે તો આફત પાંચ દિવસ સુધી ટળી છે. પરંતુ પછી શું થશે તેની ચિંતા વિશ્લેષણકારોને કોરી ખાય છે. એક વિશ્લેષણકારે તો તેવી આશંકા દર્શાવી હતી કે જેમ પૉલેન્ડ ઉપરના હીટલરના હુમલાએ બીજું વિશ્વયુદ્ધ શરૂ કરી દીધું હતું તેમાં ઇરાન પરનો અમેરિકી હુમલો વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ઢસડી જાય તો પણ કોઈને આંચકો નહીં લાગે વિશ્વ ‘વિસુવિયસના શિખર’ તરફ જઈ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…
INDIA

કર્ણાટકની સ્કૂલે ધો. 1ના વિદ્યાર્થીઓનું ‘ટોપર્સ લિસ્ટ’ જાહેર કર્યું, સોશિયલ મીડિયા યુઝર્સે ઉઠાવ્યા સ…

May 11, 2026
ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …
INDIA

ગભરાશો નહીં, અફવાથી બચો: એનર્જી સપ્લાયની સમીક્ષા બાદ રાજનાથ સિંહનું મોટું નિવેદન | defence minister …

May 11, 2026
SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…
INDIA

SIRએ TMCનો ખેલ બગાડ્યો? મમતા બેનરજીના દાવા પર સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે અરજી કરવા સ્વતંત્ર | suprem…

May 11, 2026
Next Post
ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump …

ટ્રમ્પ જો ઈરાનના પાવર-પ્લાંટ પર હુમલો કરશે તો સઉદીઅરબ, યુએઇ, કતાર વ. દેશો ભીંસમાં મૂકાશે | If Trump ...

પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને ‘બક્ષિસ’ આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા ‘…

પાકિસ્તાનમાં ઈદ પહેલાં ચોરોએ પોતાને 'બક્ષિસ' આપી પેશાવરની બેંકમાંથી 4 કી.ગ્રા. સોનું, કરોડો રૂપિયા '...

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

કોવિડના 'લોકડાઉન' સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

મોરબીના કારખાનેદાર યુવકનું હનિટ્રેપમાં અપહરણ કરી 50 લાખની ખંડણી મંગાઈ | Morbi’s industrialist youth …

7 months ago
વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

વડોદરામાં ગોરવા ટાંકી સંપને ડિમોલિશ નવી ટાંકી સંપ બનાવાશે | Gorwa tank will be demolished and a new …

7 months ago
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन

बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन

9 months ago
ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

ધારી આમ આદમી પાર્ટી દ્વારા કિસાન ન્યાય યાત્રાનું આયોજન. રાહુલ હરખાણી ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News