gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગ્રામજનોએ
મામલતદારને આવેદન આપ્યુ

જૂના
સંચાલકની અપીલનો સમય પૂર્ણ થાય તે પહેલાં નવા સંચાલકની નિમણૂક થતાં સવાલ

સાયલા
–  સાયલા તાલુકાના ઓવગઢ ગામની પ્રાથમિક શાળામાં
મધ્યાહન ભોજન યોજનામાં ચાલતી ગેરરીતિઓ મામલે ગ્રામજનો અને શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમએસી)ના
સભ્યોએ મામલતદારને ઉગ્ર રજૂઆત કરી છે.

ગ્રામજનોનો
આરોપ છે કે વર્તમાન સંચાલક દ્વારા બાળકોને સમયસર ભોજન આપવામાં આવતું નથી અને
પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અત્યંત નબળી છે. આ ઉપરાંત
, ભોજનના પુરવઠામાં મોટા
પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

મહત્વનું
છે કે
, અગાઉના
સ્થાનિક સંચાલકનો હુકમ રદ કરી મોટા ભડલા ગામના નવા સંચાલકની નિમણૂક કરવામાં આવી
છે. કલેક્ટર કચેરીમાં અપીલની ૬૦ દિવસની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ ઉતાવળે
કરાયેલી આ નિમણૂક સામે અનેક સવાલો ઊભા થયા છે. ગ્રામજનોએ માંગ કરી છે કે ભ્રષ્ટ
સંચાલકને તાત્કાલિક અસરથી દૂર કરી
, ગામના જ લાયક ભૂતપૂર્વ
સંચાલકને પુનઃ તક આપવામાં આવે જેથી બાળકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Young Man Collapses and Dies …
GUJARAT

જામનગરમાં 30 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ | Heart Attack Death of 30 Year…

May 8, 2026
વડોદરાના કેટલાક વિસ્તારમાં તા.10મીએ સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે | Power supply will be cut off…

વડોદરાના આજવા અને પ્રતાપપુરા સરોવરની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા ફરી માટી ખોદકામ કરાશે | Soil excavati…

Next Post
ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused…

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused...

કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus…

કાલે તરસમિયા ફિલ્ટર હેઠળના રપથી વધુ વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે | Water distribution will be sus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વેપારીનો રહસ્યમય સંજોગોમાં ઝેરી દવા પી લઇ આપઘાત : વેપારી આલમમાં ભારે ચક…

5 months ago
તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો, જ્યાં માથાદીઠ જીડીપી 11.46 લાખ રૂપિયા | Telangana’s Ra…

6 months ago
અંકલેશ્વરમાં પતિ-પત્નીએ સાતમાં માળેથી પડતું મૂક્યું, એકનું મોત, આપઘાતનું કારણ ઘરકંકાસ? | Ankleshwar …

1 year ago
મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News