gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી | Air quality deteriorates due to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં, તંત્ર મૌન

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ગુનાગરો સામે કાર્યવાહી કરવા પોલીસને જાણ કરીશું કહી હાથ ખંખેર્યા

બગોદરા –  સાણંદના ચાચરાવાડીમાં કેમિકલ યુક્ત કચરો સળગાવતા હવાની ગુણવત્તા કથળી છે. લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થઇ રહ્યાં હોવા છતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીએ ગુનાગરો સામે કાર્યવાહી કરવા પોલીસને જાણ કરીશું કહી હાથ ખંખેરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર, મોરૈયા અને ચાચરાવાડી જેવા ઔદ્યોગિક હબ ગણાતા વિસ્તારોમાં પર્યાવરણના નિયમોના લીરેલીરા ઉડી રહ્યા છે. અહીંના એકમોમાંથી નીકળતો જોખમી કેમિકલ યુક્ત કચરો અને પ્લાસ્ટિક વેસ્ટ રાત્રિના અંધકારમાં ગામની સીમમાં ઠાલવવામાં આવે છે.

આ કચરાને બેફામ રીતે સળગાવવામાં આવતા આકાશમાં કોઈ મોટી કંપનીમાં આગ લાગી હોય તેવા ભયાનક દ્રશ્યો સર્જાયા છે. કેમિકલ યુક્ત ધુમાડાને કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના મહિલા અધિકારીએ જણાવ્યું કે, ગેરકાયદેસર રીતે કચરો સળગાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને લેખિત જાણ કરવામાં આવશે. માત્ર કાગળ પરની કાર્યવાહીને બદલે હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી જવાબદાર એકમો સામે કડક પગલાં ભરી હવા પ્રદૂષણ અટકાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
માર્ચમાં FPIનો રોકાણ પ્રવાહ FAR હેઠળ નકારાત્મક થઈ ગયો | FPI investment flows turned negative under F…

માર્ચમાં FPIનો રોકાણ પ્રવાહ FAR હેઠળ નકારાત્મક થઈ ગયો | FPI investment flows turned negative under F...

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa…

મ્યુનિ.કોર્પોરેશન ટેકસની આવકનો રેકોર્ડ તૂટયો, અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની આવક ૨૨૫૬ કરોડ | Municipa...

LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to…

LPG અને PNGની અછતને કારણે એલ્યુમિનિયમની અનેક ફેક્ટરીઓ બંધ | Several aluminum factories closed due to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગીર ગાયની શ્રેણીમાં હળવદના સુર્યનગરના પશુ પાલકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું | A cattle breeder from S…

1 year ago
યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

5 months ago
જાફરાબાદ દરિયાના તોફાનમાં 3 બોટની જળ સમાધિ : 11 ખલાસી લાપતા | 3 boats capsized in Jafrabad sea storm…

નાસિક બાદ નાગપુરમાં TCS જેવો કેસ, NGO સંચાલક કાઝી પર ધર્માંતરણ અને જાતીય શોષણના ગંભીર આરોપ | nagpur …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News