gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાયમી કમિશનથી વંચિત અધિકારીઓને રાહત 

– વહેલા નિવૃત કરી દેવાયેલા મહિલા અધિકારીને 20 વર્ષની સેવામાં ગણીને પેન્શનના લાભ અપાશે

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટતા કરી હતી કે કાયમી કમિશનથી જે મહિલા અધિકારીઓને વંચિત રાખવામાં આવી છે તેને પણ પેન્શનના લાભ આપવામાં આવશે. જે માટે ૨૦ વર્ષની સેવા આપી હોવાના નિયમોનું પાલન થવું જરૂરી છે. જો કોઇ મહિલા અધિકારીને અગાઉ નિવૃત કરી દેવાયા હોય તો તેને પણ આ લાભ આપવો પડશે.  

સુપ્રીમ કોર્ટમાં વિન્ગ કમાન્ડર સુચેતા એડન અને અન્ય મહિલા અધિકારીઓ દ્વારા અનેક અરજીઓ કરવામાં આવી છે, આ તમામ મહિલા અધિકારીઓએ કાયમી કમિશનની માગણી કરી છે. પોતાના ચુકાદામાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે કહ્યું હતું કે એવુ લાગી રહ્યું છે કે મહિલા ઓફિસર્સ માટેના એન્યુઅલ કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સમાં એવી ધારણા બાંધી લેવાઇ છે કે મહિલા ઓફિસર્સમાં કેરિયર પ્રોગ્રેસ નહીં થાય. આ ધારણાને કારણે મહિલા અધિકારીઓના મેરિટ પર અસર થાય છે. 

બાદમાં સુપ્રીમ કોર્ટે પોતાને સંપૂર્ણ ન્યાય માટે જે બંધારણીય અધિકાર મળ્યા છે તેનો ઉપયોગ કર્યો હતો. અને શોર્ટ સર્વિસ કમિશન એસએસસી ઓફિસર્સ (નેવી, આર્મી, એરફોર્સ) કે જેમને કાયમી કમિશનથી વંચિત રાખવામાં આવી છે તેને પેન્શનનો લાભ મળશે. આ મહિલા અધિકારીઓને તેમને જે નાણાકીય લાભના અધિકાર છે તેનાથી વંચિત ના રાખી શકાય તેવી પણ સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી હતી.    

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…
INDIA

June 23, 2026
નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

ભારત તરફ આવી રહેલા 11 જહાજે હોર્મુઝ પાર કર્યું: 10 વેઈટિંગમાં, 2નું ગુજરાત તરફ પ્રયાણ | 11 India Bou…

Next Post
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am...

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનારા પરિણીત આરોપીની જામીન અરજી રદ | Bail application of married accuse…

2 months ago
વલ્લભીપુર પંથકના કંથારીયામાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળતા કોંગ્રેસમાં ભારે ઉત્સાહ

VIDEO | ચિલોડા હાઈવે પર પોલીસનું ઓપરેશન: રૂ.1 લાખના હાથીદાંત સાથે રાજસ્થાની યુવક ઝડપાયો, તસ્કરીનું મ…

કપડવંજના તૈયબપુરાના શખ્સને ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા | Man from Taiyabpura Kapadvanj sentenced…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News