gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અનેકની બાદબાકી, મેડિકલ સર્ટિફિકેટનો વિરોધ

– ટ્રાન્સજેન્ડરોની સુરક્ષા માટે આ બિલ લવાયું છે, કોઇના અધિકારો નહીં છીનવાય : કેન્દ્ર

નવી દિલ્હી : વિપક્ષના ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ બિલને પસાર કરી દીધુ છે.  વિપક્ષના સાંસદોની માગણી છે કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલવામાં આવે. જ્યારે સરકારે કહ્યું છે કે બિલમાં કઇ જ વાંધાજનક નથી. અંતે તેને લોકસભામાંથી પસાર કરી દેવાતા હવે રાજ્યસભામાં મોકલાશે.  

ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) સુધારા બિલ ૨૦૨૬ પર ચર્ચા દરમિયાન જવાબ આપતા સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી વિરેન્દ્ર કુમારે કહ્યું હતું કે આ પ્રસ્તાવિત બિલનો ઉદ્દેશ્ય એવા લોકોને સુરક્ષા પુરી પાડવાનો છે કે જેઓ પોતાની બાયોલોજિકલ ઓળખને કારણે બહિષ્કારનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સજેન્ડર વ્યક્તિને તમામ અધિકારો મળતા રહેશે.  જ્યારે ચર્ચામાં ભાગ લેતી વખતે કોંગ્રેસ સાંસદ જ્યોતીમણીએ કહ્યું હતું કે ટ્રાન્સજેન્ડર સમાજ સાથે ચર્ચા કર્યા વગર જ આ બિલ રજુ કરી દેવાયું છે, ઓળખ માટે મેડિકલ બોર્ડ રચવુ અયોગ્ય છે. સપા સાંસદ આનંદ ભદોરિયાએ પણ કહ્યું હતું કે સરકાર દાવો કરે છે કે આ બિલ ટ્રાન્સજેન્ડરોના હિત માટે છે તો પછી ટ્રાન્સજેન્ડરો રસ્તા પર આ બિલનો વિરોધ કેમ કરી રહ્યા છે? ભાજપ ઇચ્છે છે કે તમામ લોકો લાઇનમાં ઉભા રહે, હવે ભાજપે તેમાં ટ્રાન્સજેન્ડર્સને પણ સામેલ કરી દીધા છે. 

બિલમાં વ્યંડળ સમાજની વ્યાખ્યા સ્પષ્ટ નથી, વિપક્ષનો દાવો છે કે સરકારે આ બિલમાંથી ગે અને લેસ્બિયનને બહાર કરી દીધા છે. સરકારે આવા અનેક લોકોને ટ્રાન્સજેન્ડરમાંથી બહાર કરીને તેમના અધિકારોથી વંચિત કરી દીધા છે. અન્ય એક જોગવાઇ ટ્રાન્સજેન્ડર માટે ફરજિયાત મેડિકલ તપાસની છે, જેનો વિરોધ થઇ રહ્યો છે. જ્યારે કોઇ ટ્રાન્સજેન્ડર હોય તો સ્વેચ્છાએ તેની જાહેરાત કરવાનો અધિકાર ધરાવે છે તેવી દલીલ વિપક્ષ કરી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in…

બરવાળામાં બાઈક અને રીક્ષા અથડાતા યુવાનનું મોત | Youth dies in collision between bike and rickshaw in...

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

ચૂંટાયા ખરા પણ ગ્રાન્ટનું શું? મનપાના કોર્પોરેટરોના ગાંધીનગરથી તેડું આવ્યા બાદ ક્લાસ લેવાયા | electe…

1 year ago
“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

“ધ મેમરી લેન્ડ” – કશિશ રાઠોરના જન્મદિવસે અનોખું કલાપ્રદર્શન

1 year ago
ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso…

ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso…

11 months ago
ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

ઝુંડાલમાં પંચમ પેન્ટાગોન વસાહતના આઠમા માળે મકાનમાં આગ ભભૂકી | Fire breaks out in a building on the e…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News